DHORAN 10 VIGYAN CH-4 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 10

તેલની પેલેડિયમ અને નિક્લ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે, તે શેનું ઉદાહરણ છે?

2 / 10

નીચેનામાંથી કયું સાબુનીકરણ પ્રક્રિયાની રજૂઆત કરે છે ?

3 / 10

CH3 – CH2 – O – CH2 – CH2 Cl માં હાજર વિષમ પરમાણુઓ કયા છે ? (i) ઑક્સિજન (ii) કાર્બન (iii) હાઇડ્રોજન (iv) ક્લોરિન

 

4 / 10

એમોનિયા (NH3 )ના એક અણુમાં …….. હોય છે.

 

5 / 10

-ઓલ પ્રત્યય કયા સમૂહ માટે નામકરણમાં જોવામાં આવે છે..

6 / 10

કઈ પ્રક્રિયા સાબુનીકરણ દર્શાવે છે?

7 / 10

નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી ?

8 / 10

નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો : (i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરો પ્રોપેન

9 / 10

ખોરાક-સંરક્ષક તરીકે કર્યો પદાર્થ ઉપયોગી છે?

10 / 10

નીચેના પૈકી કયા ક્રિયાશીલ સમૂહનું સંયોજન ઓછામાં ઓછા ૩ કાર્બન પરમાણુ ધરાવતું હશે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: