DHORAN 10 GUJARATI CH-24 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 24

તમારુ  નામ લખો.

1 / 9

શેત્રુંજી નદીને કાંઠે પહોંચતાં જ આંબા પટેલે ઢેલ ઘોડીને શું કહીને આંસુ સાર્યાં?

2 / 9

આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને કેવા કહ્યા?

3 / 9

આંબા પટેલને ગામના અને પરગામના સૌ કયા નામથી બોલાવતા?

4 / 9

‘ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યા શાની?’ આ વાક્ય કોણ બોલે છે?

5 / 9

‘ઘોડીની સ્વામીભક્તિ’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.

6 / 9

મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને શી ભલામણ કરી?

7 / 9

‘પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો?” આ વાત આંબા પટેલ કોને કહે છે?

8 / 9

‘ઘોડીની સ્વામીભક્તિ’ કૃતિના રચયિતાનું નામ જણાવો.

9 / 9

આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-24 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: