DHORAN 9 VIGYAN CH-6 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 6 પેશીઓની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ શુ વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે?

⇒ વનસ્પતિ પેશીઓ

• વર્ધનશીલ પેશી

• સ્થાયી પેશી 

(i) સરળ સ્થાયી પેશી 

(ii) જટિલ સ્થાયી પેશી

⇒ પ્રાણી પેશીઓ

• અધિચ્છદીય પેશી

• સંયોજક પેશી

• સ્નાયુ પેશી

• ચેતા પેશી

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

21

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

નીચે આપેલ પૈકી કોના લીધે વનસ્પતિનું શુષ્ક આબોહવામાં ટકી રહેવું શક્ય બને છે?

2 / 15

કઈ પેશી સામાન્યપણે વનસ્પતિઅંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે ?

3 / 15

અન્નવાહક પેશીમાં જોવા મળતો નિર્જીવ ઘટક કયો છે ?

4 / 15

1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે ?

5 / 15

ચેતાકોષની રચનામાં નીચેના પૈકી શું નથી હોતું ?

6 / 15

કયો ઘટક હરિતકણ ધરાવતો છે ?

7 / 15

કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે ?

8 / 15

વર્ધનશીલ પેશીના કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી ?

9 / 15

ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે ?

10 / 15

જીવનપર્યંત ધોયા વગર સતત કાર્ય કરતી સ્નાયુપેશી એટલે –

11 / 15

આંતરડું પાચિત ખોરાકનું અવશોષણ કરે છે. કયા પ્રકારની અધિચ્છદીય પેશીના કોષો આના માટે જવાબદાર છે.

12 / 15

માનવમાં સ્નાયુકોષ ...

13 / 15

કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે ?

14 / 15

એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે...

15 / 15

કયા ઘટકનો અન્નવાહક પેશીમાં સમાવેશ થતો નથી ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Khokhar mohmad Rehan asraf khan73 %1 minutes 8 seconds11 / 15
2Manav manoj kavithiya73 %1 minutes 34 seconds11 / 15
3Pratik Bharatbhai chauhan73 %1 minutes 50 seconds11 / 15
4Sarthki73 %11 minutes 11 seconds11 / 15
5Khokhar mohmad Rehan asraf khan67 %1 minutes 6 seconds10 / 15
6Manav manoj kavithiya67 %1 minutes 30 seconds10 / 15
7Manav manoj kavithiya67 %1 minutes 53 seconds10 / 15
8Safiyah67 %3 minutes 40 seconds10 / 15
9Manav manoj kavithiya60 %2 minutes 26 seconds9 / 15
10Khokhar mohmad Rehan asraf khan47 %1 minutes 14 seconds7 / 15
11Khokhar mohmad Rehan asraf khan47 %1 minutes 24 seconds7 / 15
12Pooja47 %4 minutes 47 seconds7 / 15
13Khokhar mohmad Rehan asraf khan40 %58 seconds6 / 15
14Patel bhavya40 %1 minutes 9 seconds6 / 15
15Shukla Harshit pradeepbhai40 %1 minutes 27 seconds6 / 15
16CHAUHAN PRATIK BHARAT BHAI40 %2 minutes 40 seconds6 / 15
17Shivaraj33 %2 minutes 42 seconds5 / 15
18Bharat27 %2 minutes 32 seconds4 / 15
19Patel bhavya20 %40 seconds3 / 15
20Uvesh20 %3 minutes 53 seconds3 / 15
21Manav manoj kavithiya13 %9 minutes 5 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: