DHORAN 9 VIGYAN CH-12 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 12 અન્નસ્ત્રોતોમાં સુધારણાની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-12 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પાક ઉત્પાદનમાં સુધારણા

⇒ પાકની જાતમાં સુધારણા

⇒ પાક ઉત્પાદન પ્રબંધન

⇒ પશુપાલન

• પશુની ખેતી કે કૃષિ

• મરઘાપલન

• મત્સ્ય ઉછેર

• મધમાખી ઉછેર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

16

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 15

અન્નસંગ્રહમાં નિયંત્રણ તથા નિવારણ માટે કયાં પગલાં લેવાય છે ?

2 / 15

પશુપાલનમાં નીચે આપેલ પૈકી શાનું વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન થાય છે ? (i) પશુ-પ્રજનન (ii) પશુઓનું સંવર્ધન (iii) પશુધન (iv) પશુઓનું પાલન-પોષણ

3 / 15

અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ?

4 / 15

નીંદણ પાકના છોડને કેવી રીતે અસર કરે છે ?

5 / 15

નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી ?

6 / 15

નીચે આપેલ પૈકી કઈ વિદેશી નસ્લ (વિદેશી ઓલાદ) છે ? (i) બ્રાઉન (ii) જર્સી (iii) બ્રાઉન સ્વિસ (iv) જર્સી સ્વિસ

7 / 15

કઈ પદ્ગતિ દ્રારા દરેક ખેતરને પાણી ફેરબદલી દ્રારા પ્રાપ્ત થાય છે ?

8 / 15

પ્રોટીનના સ્ત્રોત તરીકે ઉપયોગી વનસ્પતિઓનું જૂથ કયું છે ?

9 / 15

કૃમિઓ શેનાં ઉદાહરણો છે ?

10 / 15

નીચે આપેલાં વિધાનો પૈકી ખોટું વિધાન જણાવો :

11 / 15

મોતીઉધોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંવર્ધન કરવામાં આવે છે ?

12 / 15

નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઇટાલિયન છે ?

13 / 15

સૌરાષ્ટ્રના દરિયાકિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળે છે ?

14 / 15

નીચેના પૈકી કયા ભારતીય પશુઓ છે ? (i) બૉસ ઇન્ડિક્સ (ii) બૉસ ડોમેસ્ટિક (iii) બૉસ બુબેલિસ (iv) બૉસ વુલ્ગેરિસ

15 / 15

ઝેન્થિયમ, પાર્થેનિયમ અને સાયપેરિનસ રોટુન્ડસ કોનાં ઉદાહરણો છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Parmar Jaya93 %45 seconds14 / 15
2Alfiya Pirzada93 %56 seconds14 / 15
3Jyoti93 %1 minutes 7 seconds14 / 15
4Nidhi87 %47 seconds13 / 15
5shreya80 %3 minutes 36 seconds12 / 15
6Jyoti60 %4 minutes 13 seconds9 / 15
7Nidhi60 %14 minutes 8 seconds9 / 15
8R53 %5 minutes 34 seconds8 / 15
9aamena47 %5 minutes 58 seconds7 / 15
10Parmar Jaya Ben40 %1 minutes 51 seconds6 / 15
11Anshu40 %5 minutes 27 seconds6 / 15
12Nidhi40 %6 minutes 27 seconds6 / 15
13Saiyad33 %3 minutes 13 seconds5 / 15
14ધર્મિષ્ઠાર33 %4 minutes 46 seconds5 / 15
15Sdb20 %4 minutes 39 seconds3 / 15
16ધર્મિષ્ઠા13 %2 minutes 49 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: