DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 14 સંભાવનાની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

144

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 14

તમારુ  નામ લખો.

1 / 15

કોઈ ચોક્કસ બનાવની ટકા તરીકે રજૂ કરાતી સંભાવના ……… ક્યારેય ન હોઈ શકે.

2 / 15

જો P(A) ને કોઈ ઘટના 4 ની સંભાવના તરીકે દર્શાવવામાં આવે, તો

3 / 15

બરાબર ચીપેલાં 52 પત્તાંના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે પત્તુ કાળા રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના ………. છે.

4 / 15

સારી રીતે ચીપેલાં 52 પત્તામાંથી પાચ્છિક રીતે એક પત્તુ પસંદ કરવામાં આવે છે. તે પત્તું ચિત્રવાળું હોય, તેની સંભાવના

5 / 15

જો કોઈ ઘટનાની સંભાવના p હોય, તો તેની પૂરક ઘટનાની સંભાવના …….. હશે.

6 / 15

લૉટરીની એક હજાર ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે. જો મનિષે તે લૉટરીની એક ટિકિટ ખરીદેલ હોય, તો તેને ઇનામ મળે તેની સંભાવના ..... છે.

7 / 15

લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ......... છે.

8 / 15

1 થી 100 અંકમાંથી કોઈ એક એક ધાચ્છિક પસંદ કરો, તો તે અંક અવિભાજ્ય હોય તેની સંભાવના ....... હોય.

9 / 15

400 ઇંડાંના જથ્થામાંથી એક ખરાબ ઇડું મળવાની સંભાવના 0.035 છે, જથ્થામાં ખરાબ ઈંડાની સંખ્યા ……... હોય.

10 / 15

52 પત્તાંના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે લાલ ચિત્રવાળું પત્તું હોય, તેની સંભાવના …….. છે.

11 / 15

જો P (A) : P (A̅) = 3: 5, હોય, તો P(A) =

12 / 15

જે ઘટના ચોક્કસપણે ઉદભવે છે, તે ઘટનાની સંભાવના ......... થાય.

13 / 15

એક શાળામાં A, B, C, D અને E એમ 5 વિભાગો છે. એક વર્ગમાં 23 વિદ્યાર્થીઓ છે વિભાગ Aમાં 4, વિભાગ B માં 8, વિભાગ C માં 5, વિભાગ D માં 2 અને બાકીના વિભાગ E માં છે. વર્ગ પ્રતિનિધિ તરીકે યાદચ્છિક રીતે એક વિદ્યાર્થીને પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો વિદ્યાર્થી A, B અને C માંથી ન હોય, તેની સંભાવના ......... હોય.

14 / 15

52 પત્તાંના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ઘટના E એવી છે કે તે પત્તું લાલનો એક્કો નથી. E માટેનાં શક્ય પરિણામોની સંખ્યા ……… છે.

15 / 15

જો P(A) : P(A̅) = 3 : 7 હોય, તો P (A̅) = 0.3

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Tulsi100 %43 seconds15 / 15
2Yryid100 %46 seconds15 / 15
3N100 %55 seconds15 / 15
4Solanki devang mukesh100 %1 minutes 19 seconds15 / 15
5AFROZ100 %5 minutes 29 seconds15 / 15
6Arun93 %1 minutes 10 seconds14 / 15
7Prajapati93 %1 minutes 11 seconds14 / 15
8Krisa Patel93 %1 minutes 32 seconds14 / 15
9Jiya93 %4 minutes 20 seconds14 / 15
10PATEL KRINA RAKESHBHAI93 %6 minutes 18 seconds14 / 15
11Mansi87 %47 seconds13 / 15
12Y87 %48 seconds13 / 15
13Dhara87 %1 minutes 16 seconds13 / 15
14Mansi87 %2 minutes 4 seconds13 / 15
15Grishma87 %3 minutes 19 seconds13 / 15
16S87 %4 minutes 32 seconds13 / 15
17Gvm87 %5 minutes 37 seconds13 / 15
18X87 %5 minutes 59 seconds13 / 15
19Ravi87 %6 minutes 32 seconds13 / 15
20Krina80 %1 minutes 41 seconds12 / 15
21Mansi80 %2 minutes 9 seconds12 / 15
22Mansi80 %2 minutes 18 seconds12 / 15
23Ok80 %2 minutes 24 seconds12 / 15
24T80 %2 minutes 26 seconds12 / 15
25Rrxcrftfh80 %3 minutes 16 seconds12 / 15
26Hariom80 %3 minutes 18 seconds12 / 15
27Aarsi80 %4 minutes 24 seconds12 / 15
28damor sumitra80 %4 minutes 27 seconds12 / 15
29Raj80 %5 minutes 18 seconds12 / 15
30Shivam80 %5 minutes 59 seconds12 / 15
31MEGHA80 %7 minutes 10 seconds12 / 15
32Husen80 %12 minutes 38 seconds12 / 15
33Tulsi73 %50 seconds11 / 15
34Jatin kumar Mukesh Bhai khant73 %1 minutes 33 seconds11 / 15
35Umme ayman73 %3 minutes 10 seconds11 / 15
36Pratham Patel73 %4 minutes 10 seconds11 / 15
37Shaikhfahim73 %6 minutes 7 seconds11 / 15
38Divy73 %8 minutes 15 seconds11 / 15
39Tulsi67 %51 seconds10 / 15
40Tulsi67 %52 seconds10 / 15
41nidhi67 %1 minutes 23 seconds10 / 15
42RUDRA67 %2 minutes 57 seconds10 / 15
43Arun67 %2 minutes 59 seconds10 / 15
44Parmar jaydip67 %4 minutes 37 seconds10 / 15
45Mayank67 %6 minutes 13 seconds10 / 15
46K60 %53 seconds9 / 15
47JATIN kumar Mukesh Bhai khant60 %1 minutes 6 seconds9 / 15
48Kalpesha60 %1 minutes 28 seconds9 / 15
49Farha60 %3 minutes 39 seconds9 / 15
50Asha60 %5 minutes 17 seconds9 / 15
51jay60 %5 minutes 50 seconds9 / 15
52Sufiya60 %7 minutes 22 seconds9 / 15
53Annu53 %1 minutes 33 seconds8 / 15
54Harsh53 %2 minutes 2 seconds8 / 15
55Harsh Katariya53 %3 minutes 49 seconds8 / 15
56Mansi53 %4 minutes 23 seconds8 / 15
57Jaydeep punani53 %4 minutes 44 seconds8 / 15
58krupa53 %4 minutes 55 seconds8 / 15
59Bavaliya Anand Aravind Bhai53 %7 minutes 53 seconds8 / 15
60Ssss47 %1 minutes 7 seconds7 / 15
61Mansuri aaliya47 %1 minutes 36 seconds7 / 15
62damorsiraj47 %2 minutes 12 seconds7 / 15
63Tulsi47 %2 minutes 43 seconds7 / 15
64Priya desai47 %2 minutes 45 seconds7 / 15
65સીસીસીસીસી47 %3 minutes 24 seconds7 / 15
66Gopal47 %3 minutes 29 seconds7 / 15
67Sanjaysinh47 %4 minutes 14 seconds7 / 15
68Sandhya47 %4 minutes 59 seconds7 / 15
69Grishma47 %6 minutes 8 seconds7 / 15
70Kaushik katara47 %6 minutes 23 seconds7 / 15
71Rohit Jay47 %6 minutes 42 seconds7 / 15
72ℍ𝕚𝕞𝕒𝕟𝕤𝕙𝕚47 %6 minutes 44 seconds7 / 15
73Yuvraj47 %7 minutes 7 seconds7 / 15
74Prajapati jaykumar Dinesh bhai47 %7 minutes 38 seconds7 / 15
75jay47 %18 minutes 42 seconds7 / 15
76ભાવના40 %30 seconds6 / 15
77Viraj40 %1 minutes 1 seconds6 / 15
78Pritesh40 %1 minutes 15 seconds6 / 15
79Ayush40 %1 minutes 35 seconds6 / 15
80Rathod Uravashi ben KIRITSINH40 %2 minutes 1 seconds6 / 15
81Dipak40 %2 minutes 4 seconds6 / 15
82Shaikhfahim40 %2 minutes 39 seconds6 / 15
83Prakash40 %3 minutes 5 seconds6 / 15
84Bharvad Dhaval40 %3 minutes 26 seconds6 / 15
85Tulsi40 %4 minutes 31 seconds6 / 15
86nbjhcfgh40 %5 minutes 10 seconds6 / 15
87Pathan Ubais40 %5 minutes 18 seconds6 / 15
88અડાલજા હિરલ હષૅદભાઇ40 %19 minutes 1 seconds6 / 15
89Shivani33 %1 minutes 7 seconds5 / 15
90Ganvit Dixita33 %1 minutes 34 seconds5 / 15
91Arpit33 %1 minutes 54 seconds5 / 15
92Parmar gordhan33 %2 minutes5 / 15
93Rohitkumar mukeshbhai luhar33 %2 minutes 4 seconds5 / 15
94Gaurav33 %2 minutes 21 seconds5 / 15
95Niravkumarbhupendrasinhrathod33 %2 minutes 51 seconds5 / 15
96Shivani33 %4 minutes 2 seconds5 / 15
97Rohan Tadvi33 %6 minutes 2 seconds5 / 15
98Solanki Devang33 %12 minutes 48 seconds5 / 15
99Valzar33 %12 minutes 56 seconds5 / 15
100Dhara33 %17 minutes 57 seconds5 / 15
101Sneha nath33 %19 minutes 56 seconds5 / 15
102Gaurav27 %32 seconds4 / 15
103Nilay27 %49 seconds4 / 15
104Mehul27 %55 seconds4 / 15
105Naitik27 %1 minutes 17 seconds4 / 15
106Akshay27 %1 minutes 27 seconds4 / 15
107Sahil27 %1 minutes 44 seconds4 / 15
108Prarthana27 %2 minutes 11 seconds4 / 15
109K27 %2 minutes 26 seconds4 / 15
110Karud Asma banu27 %2 minutes 32 seconds4 / 15
111Mahil27 %2 minutes 38 seconds4 / 15
112Ved27 %2 minutes 45 seconds4 / 15
113Rohitkumar mukeshbhai luhar27 %3 minutes 3 seconds4 / 15
114Zala Dhruviba27 %3 minutes 37 seconds4 / 15
115શુકન27 %3 minutes 44 seconds4 / 15
116Parmar Nikitaben pratapsinh27 %4 minutes 42 seconds4 / 15
117Rahul27 %5 minutes 36 seconds4 / 15
118Vahoniya dhruvil27 %5 minutes 49 seconds4 / 15
119krupa27 %6 minutes 11 seconds4 / 15
120ALBASK ale20 %50 seconds3 / 15
121Rathod Uravashi ben KIRITSINH20 %1 minutes 8 seconds3 / 15
122Krinnal20 %1 minutes 37 seconds3 / 15
123𝓡𝓸𝓱𝓲𝓽𝓴𝓾𝓶𝓪𝓻 𝓶𝓾𝓴𝓮𝓼𝓱𝓫𝓱𝓪𝓲 𝓵𝓾𝓱𝓪𝓻20 %1 minutes 46 seconds3 / 15
124Salim20 %1 minutes 57 seconds3 / 15
125Jay20 %2 minutes3 / 15
126Dipak20 %2 minutes 13 seconds3 / 15
127Parmar_Arun_kumar_vikram_bhai20 %3 minutes 39 seconds3 / 15
128Rohitkumar mukeshbhai luhar20 %3 minutes 44 seconds3 / 15
129Mansi20 %3 minutes 59 seconds3 / 15
130Vaniya mahavir Babu bhai20 %4 minutes 34 seconds3 / 15
131Umme ayman20 %6 minutes 4 seconds3 / 15
132Vishu13 %1 minutes 24 seconds2 / 15
133Mirza Aafiya banu liyakat beg13 %1 minutes 37 seconds2 / 15
134Digraj13 %1 minutes 51 seconds2 / 15
135Dipak13 %1 minutes 54 seconds2 / 15
136Makwana Jayesh Ramesh bhai13 %1 minutes 58 seconds2 / 15
137Prarthana13 %3 minutes 10 seconds2 / 15
138Alli13 %3 minutes 55 seconds2 / 15
139JATIN KUMAR MUKESH BHAI KHANT13 %4 minutes 30 seconds2 / 15
140nidhi13 %5 minutes 55 seconds2 / 15
141Vidhya7 %22 seconds1 / 15
142Kimal0 %1 minutes 8 seconds0 / 15
143محمد0 %1 minutes 29 seconds0 / 15
144Muhammad Soyabbhai0 %3 minutes 7 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: