DHORAN 9 GANIT CH-5 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયની  ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

189

ધોરણ - 9 ગણિત પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 15

બિંદુને ______ પરિમાણ હોય છે.

2 / 15

Elements ના પુસ્તક 1 માં _______ વ્યાખ્યાઓ આપેલ છે.

3 / 15

પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે _____________ વેદીઓનો ઉપયોગ થતો હતો.

4 / 15

યુક્લિડ ....... દેશના હતા.

5 / 15

ઘન પદાર્થને __________ હોય છે.

6 / 15

જ્હોનની ઉંમર અને મોહનની ઉંમર સમાન છે. રામની ઉંમર પણ મોહનની ઉંમર જેંટલી જ છે. જ્હોન અને રામની ઉંમર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતું યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય કયું છે ?

7 / 15

સમતલનું પરિમાણ .......... હોય છે.

8 / 15

પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર ........ હતો.

9 / 15

Elements' માં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા ......... છે.

10 / 15

ગોલીય ભૂમિતિમાં ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે.?

11 / 15

ગ્રીસવાસીઓની રુચિ ......... માં હતી.

12 / 15

રેખાને ______ પરિમાણ હોય છે.

13 / 15

શ્રીયંત્રમા કેટલા ઉપત્રિકોણ બને છે.?

14 / 15

યુક્લિડે તેના પ્રસિદ્વ ગ્રંથ Elements નુ કેટલા પ્રકરણોમા વિભાજન કર્યુ હતુ.?

15 / 15

વર્તુળની પરિમિતિને  શુ કહે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 GANIT CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: