DHORAN 7 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

ધો.7 સામાજિક વિજ્ઞાન  પ્ર – 2 દિલ્લી સલ્તનતની ક્વિઝમાં (DHORAN 7 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ દિલ્લી સલ્તનતના શાસકો : ગુલામવંશ. ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ

⇒ રાજય વ્યવસ્થા

⇒ કિલ્લા અને અન્ય બાંધકામ

⇒ વિજયનગર સામ્રાજય

⇒ બહમીનું રાજય

⇒ દિલ્લી સલ્તનતનો અંત

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

6

ધોરણ - 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલો હતો ?

2 / 15

કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?

3 / 15

કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું?

4 / 15

બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?

5 / 15

જલાલુદીનના 6 વર્ષના શાસન પછી દિલ્લીની ગાદીએ કયો સુલતાન આવ્યો?

6 / 15

દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું ?

7 / 15

અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?

8 / 15

અલાઉદીન બહમનશાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી?

9 / 15

દિલ્લીની ગાદી ઉપર સૈયદવંશની સ્થાપના કોણે કરી?

10 / 15

ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?

11 / 15

સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?

12 / 15

કુતુબમિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?

13 / 15

ગુલામ કુતુબુદ્દીન કયા વંશનો હતો?

14 / 15

પ્રાચીનકાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે?

15 / 15

ફિરોજશાહ તુગલકના અવસાન પછી દિલ્લી પર કોણે આક્રમણ કર્યું?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 7 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Manvi100 %55 seconds15 / 15
2Kathad mayur93 %2 minutes 56 seconds14 / 15
3Manvi87 %1 minutes 17 seconds13 / 15
4M80 %2 minutes 18 seconds12 / 15
5Manvi80 %5 minutes 38 seconds12 / 15
6કાશ60 %5 minutes 6 seconds9 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: