Islamic Quiz No. – 10

ઇસ્લામિક પ્રશ્નો અને જવાબો. Islamic Quiz No. – 10

અલ્લાહ અજ્જવજલ, મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને કુરાન વિશેના તમારા જ્ઞાનનું પરીક્ષણ કરો! જુઓ કે તમે ઇસ્લામના સ્તંભો – કલ્મા, નમાજ, રોજા, ઝકાત, હજ  વિશે કેટલી સારી રીતે જાણો છો!

ઇસ્લામ વિશે વધુ સમજવા માટે તેમને દરરોજ પ્રેક્ટિસ કરો.

આશા છે કે તમને ઇસ્લામિક ક્વિઝ Islamic Quiz No. – 10 ગમશે. આ ઇસ્લામિક ક્વિઝ તમને ગમે તો તમારા મિત્રોને શેર કરવાનુ ભૂલતા નહિ.

આ ક્વિઝ-10માં અગાઉ બનાવેલ ક્વિઝ – 1 થી 9 માંથી મિક્ષ પ્રશ્નો પુછવામાં આવ્યા છે.

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

2

ISLAMIC QUIZ NO. - 10

તમારુ  નામ લખો.

1 / 20

મશહુર ફરિશ્તે કીતને હૈ?

2 / 20

ગુસ્લમે કિતને ફર્ઝ હૈ?

3 / 20

કુર્આન શરીફ કિતની મુદ્દત મે નાઝીલ હુવા ?

4 / 20

ઈસ્લામકી બુનીયાદ કિતની ચીઝો પર હૈં?

5 / 20

હુઝુર ﷺ તિજારત કે લિએ કહા ગએ ?

6 / 20

જિસ હર્ફ પર સુકૂન ( જઝમ) હો ઉસે ક્યાં કહતે હૈ ?

7 / 20

રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વ સલ્લમ ઈનમેસે કીસકે લીયે કયામતકે દીન સીફારીશ કરેગે?

8 / 20

વો કોનસી સૂરહ હૈ જીસ્કો તીલાવત ૩ બાર પઢને પર ૧ કુરઆન પઢનેકે બરાબર સવાબ હૈ?

9 / 20

નમાઝમે કિતને વાજીબાત હૈ ?

10 / 20

કુરઆન મજીદ કી લમ્બી સૂરહ કોન સી હૈ ?

11 / 20

કુફ્ર કીસે કેહતે હૈં?

12 / 20

ઇન મેં સે અલ્લાહ સુબહાનહુ કી બારગાહ મેં કોનસા અમલ સબસે ઝીયાદા મહેબુબ હૈ ?

13 / 20

હઝરતે ઉસ્માને ગની કહા દફન હૈ ?

14 / 20

હઝરતે અલી શેરે ખુદા રદિયલ્લાહુ તઆલા અન્હો કહા પૈદા હુવે ?

15 / 20

કુરઆનકે નુઝુલકા અસ્લ મકસદ ક્યા હૈ?

16 / 20

હુઝુર સલ્લાહો અલયહી વસ્સલમ કે નાનાકા નામ કયા હૈ?

17 / 20

મફહુમ એ હદીષ મુકમ્મલ કીજીયે.અલ્લાહ સુબહાનહુ કી રઝા ઈનમે સે કીસ મે હૈ ?

18 / 20

રસૂલલ્લાહ સલ્લલ્લાહો અલ્યહી વ સલ્લમ ને સબસે પહેલે કિસ મસ્જીદ કી તામીર કરાયી ?

19 / 20

જંગે બદર કોનસી ઈસ્લામી તારિખમે હુઈ?

20 / 20

હુઝુર ﷺ ને સબસે પહેલે નિકાહ કિતની સાલકી ઉમર મેં ફરમાયા ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ઉપરાંત બીજી ઇસ્લામિક ક્વિઝ Islamic Quiz No. – 02 આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: