DHORAN 9 GANIT CH-6 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 6 રેખાઓ અને ખૂણાઓની  ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સુરેખ સમીકરણો

⇒ સુરેખ સમીકરણોનો ઉકેલ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

146

ધોરણ - 9 ગણિત પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

∆ ABC માં ∠ A = 75° અને ∠B = 70° હોય, તો ∠C =___________ .

2 / 15

62° ના માપના ખૂણાના કોટિકોણનું માપ ___________ છે.

3 / 15

75° ના માપના ખૂણાના પૂરકકોણનું માપ __________ છે.

4 / 15

ત્રિકોણના બધા જ 6 બહિષ્કોણના માપનો સરવાળો _______________ થાય.

5 / 15

∠ ACD એ ∆ ABC નો બહિષ્કોણ છે. જો ∠A = 50° અને ∠ACD = 90° હોય, તો ∠B = _______________ .

6 / 15

114° ના માપના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ __________ છે.

7 / 15

આકૃતિ માં, જો AB||CD||EE, PQ || RS, ∠RQD = 25° અને ∠CQP = 60° હોય, તો ∠QRS = ……….

8 / 15

ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો ગુોત્તર 5. 3 : 7 હોય, તો તે ........ છે.

9 / 15

∆ ABC માં ∠ A = 55°, ∠ B = 60° અને ∠ C = 65° હોય, તો તેના કોઈ પણ બહિષ્કોણનું માપ ___________ ન હોઈ શકે.

10 / 15

એક ખૂણાનું માપ તેના પુરકકોણના માપથી પાંચમા ભાગનું છે, તો તે ખૂણાનું માપ __________ હોય.

11 / 15

આકૃતિ માં, રેખા PQ પર બિંદુ O આવેલું છે. POQ રેખા છે, તો x નું મૂલ્ય …….. છે.

12 / 15

∠A અને ∠B પૂરકકોણ છે. જો ∠A = 2x + 32° અને ∠B = 2x + 20° હોય, તો ∠A = ________________

13 / 15

જો ત્રિકોણના એક ખૂણાનું માપ 130° હોય, તો તે જ ત્રિકોણના બાકીના બે ખૂણાઓના દ્વિભાજકથી બનતા ખૂણાનું માપ ........ હશે.

14 / 15

∆ ABC માં ∠A: ∠B : ∠C = 2 : 3 : 4 હોય, તો m ∠C =___________.

15 / 15

∠A અને ∠B કોટિકોણ છે. જો ∠A = 2x + 30° અને ∠B = 3x + 10° હોય, તો ∠B = ________________.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 GANIT CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: