DHORAN 9 GANIT CH-3 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 3 યામ ભૂમિતિની  ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ કાર્તેઝિય પદ્વતિ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

165

ધોરણ - 9 ગણિત પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

y- અક્ષ બિંદુ ___________ માંથી પસાર ન થાય.

2 / 15

જો P (5, 1), Q (8, 0), R (0, 4), S (0, 5} અને O (0, 0) નું આલેખ પત્ર પર નિરૂપણ કરો તો x-અક્ષ પર બિંદુઓ ……… છે.

3 / 15

આકૃતિ માં, (–5, 3) યામવાળું બિંદુ ......... છે.

4 / 15

_____________ ચરણ એ ઋણ x-અક્ષ અને ઋણ y-અક્ષથી સીમિત છે.

5 / 15

બે યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને ........... કહેવાય છે.

6 / 15

x- અક્ષ પરનાં બધાં બિંદુ માટે ભુજ …….. છે.

7 / 15

જો P (−1, 1), Q (3, − 4), R (1, −1), S (−3, −3) અને T (−4. 4) નું આલેખ પત્ર ઉપર નિરૂપણ કરો ત્યારે ચોથા ચરણમાં ……… બિંદુઓ છે.

8 / 15

જો બિંદુ M ચતુર્થ ચરણમાં આવેલ હોય, તો તેના યામ _____________ હોઈ શકે.

9 / 15

બીજા ચરણમાં આવેલા બિંદુની કોટિ અને ભુજનાં ચિન્હ અનુક્રમે ............ છે.

10 / 15

ચતુર્થ ચરણ એ _____________ નો અંદરનો ભાગ છે.

11 / 15

બિંદુઓ O (0, 0), A (3, 0), B (3, 4), C{0, 4) નું નિરૂપણ કરો અને OA, AB, BC અને CO જોડો, તો નીચેનામાંથી ……. આકૃતિ મળશે.

12 / 15

P(5, 3) અને Q (5, -8) ને જોડતી રેખા ____________ છે.

13 / 15

બિંદુઓ P(0, 3), Q (1, 0), R(0, −1), S (–5, 0), T (1, 2) પૈકી ………. બિંદુઓ x-અક્ષ પર નથી.

14 / 15

જો (x, y) અને (y, x) એક જ બિંદુ દર્શાવતા હોય, તો ___________ શક્ય છે.

15 / 15

……….માં બિંદુઓની કોટિ ધન છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 GANIT CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: