DHORAN 8 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

ધો.8 સામાજિક વિજ્ઞાન  પ્ર – 2 ભારતમાં બ્રિટીશ શાસનની ક્વિઝમાં (DHORAN 8 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ કાયમી જમાબંધી

⇒ રૈયતવારી પદ્વતિ

⇒ મહાલવારી પદ્વતિ

⇒ ખેતીની સ્થિતિ : કાચુ રેશમ, ગળી, કપાસ, 

⇒ જનજાતિઓની પ્રવૃત્તિઓ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

65

ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો?

2 / 15

સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા?

3 / 15

સંથાલ જાતિના આદિવાસી સમુહો કયો વ્યવસાય કરતા હતા?

4 / 15

બંગાળમાં થતી કઈ પેદાશ ઈંગ્લૅન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લૅન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે?

5 / 15

ગળી ભારતના કયા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?

6 / 15

ઈ. સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા?

7 / 15

થૉમસ મૂનરો કયા પ્રાંતના ગવર્નર હતા ?

8 / 15

ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોડ સમુદાયના લોકો કર્યો વ્યવસાય કરતા હતા?

9 / 15

બિરસા મુંડાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી ?

10 / 15

19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી?

11 / 15

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું..........

12 / 15

હોલ્ટ મેકજીએ મહાલવારી જમીનમહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી?

13 / 15

જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી?

14 / 15

કુલ્લુનો ગદ્દી અને કશ્મીરનો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો?

15 / 15

છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી રહેતા હતા?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 8 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1https://youtu.be/5rCRr7Qkrmk100 %32 seconds15 / 15
2સિમી ચૌધરી100 %45 seconds15 / 15
3laxmi pratixa100 %53 seconds15 / 15
4pratixa100 %1 minutes 20 seconds15 / 15
5shool100 %1 minutes 28 seconds15 / 15
6pratixa100 %1 minutes 34 seconds15 / 15
7shital100 %1 minutes 38 seconds15 / 15
8uijhiu100 %3 minutes 38 seconds15 / 15
9krishva100 %4 minutes15 / 15
10Shukla ansh93 %45 seconds14 / 15
11liuguytf93 %1 minutes 8 seconds14 / 15
12pratixa93 %1 minutes 10 seconds14 / 15
13krishva ben93 %1 minutes 29 seconds14 / 15
14rimpal93 %1 minutes 43 seconds14 / 15
15pratixa93 %2 minutes 10 seconds14 / 15
16shital93 %4 minutes 45 seconds14 / 15
17Shukla ansh87 %1 minutes 10 seconds13 / 15
18hgjig87 %1 minutes 22 seconds13 / 15
19pratixa87 %1 minutes 33 seconds13 / 15
20rimpal87 %1 minutes 50 seconds13 / 15
21dsafghjōī87 %1 minutes 53 seconds13 / 15
22rimpal87 %3 minutes 11 seconds13 / 15
23efre80 %1 minutes 46 seconds12 / 15
24khuhi80 %2 minutes 1 seconds12 / 15
25https://youtu.be/5rCRr7Qkrmk73 %44 seconds11 / 15
26rimpal73 %59 seconds11 / 15
27pratixa73 %1 minutes 4 seconds11 / 15
28સિમી ચૌધરી73 %1 minutes 23 seconds11 / 15
29laxmi73 %1 minutes 28 seconds11 / 15
30rfre73 %1 minutes 50 seconds11 / 15
31shital73 %4 minutes 46 seconds11 / 15
32shital67 %1 minutes 38 seconds10 / 15
33pratixa67 %2 minutes 13 seconds10 / 15
34rimpal67 %2 minutes 31 seconds10 / 15
35951023870160 %53 seconds9 / 15
36pratixa60 %1 minutes 52 seconds9 / 15
37shital ben60 %1 minutes 53 seconds9 / 15
38shital60 %1 minutes 59 seconds9 / 15
39rot53 %1 minutes 14 seconds8 / 15
40sfdghy53 %1 minutes 46 seconds8 / 15
41સિમી ભગાભાઈ ચૌધરી53 %1 minutes 49 seconds8 / 15
42shital53 %3 minutes 46 seconds8 / 15
43vishu47 %54 seconds7 / 15
44juhgyhg47 %1 minutes 33 seconds7 / 15
45shital47 %2 minutes 54 seconds7 / 15
46khuhi47 %2 minutes 59 seconds7 / 15
47SHUKLA ANSH PRADEEPBHAI47 %3 minutes 9 seconds7 / 15
48sidhraj47 %4 minutes 1 seconds7 / 15
49kjnk47 %5 minutes 42 seconds7 / 15
50Std40 %1 minutes 25 seconds6 / 15
51pratixa40 %2 minutes 39 seconds6 / 15
52pratixa40 %2 minutes 53 seconds6 / 15
53rimpal40 %4 minutes 7 seconds6 / 15
54r33 %1 minutes 21 seconds5 / 15
55pratixa33 %2 minutes 9 seconds5 / 15
56pratixa33 %2 minutes 13 seconds5 / 15
57khuhi33 %2 minutes 30 seconds5 / 15
58shital33 %3 minutes 36 seconds5 / 15
59Shukla ansh pradeepbhai27 %38 seconds4 / 15
60SHUKLA ANSH PRADEEPBHAI27 %1 minutes 16 seconds4 / 15
61SHUKLA ANSH PRADEEPBHAI20 %46 seconds3 / 15
62Drashti20 %49 seconds3 / 15
63sidharaj20 %1 minutes 24 seconds3 / 15
64hnjhnvli.h13 %1 minutes 1 seconds2 / 15
65SHUKLA ANSH PRADEEPBHAI13 %2 minutes 12 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: