ધો.8 ગણિત પ્ર – 1 સંંમેય સંખ્યાઓની ક્વિઝમાં (DHORAN 8 GANIT CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ સંંમેય સંખ્યાઓના ગુણધર્મો
⇒ સંંમેય સંખ્યાઓનું સંખ્યારેખા ઉપર નિરૂપણ
⇒ બે સંંમેય સંખ્યાઓ વચ્ચેની સંંમેય સંખ્યાઓ
♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.
♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.
DHORAN 8 GANIT CH-1 MCQ QUIZ
વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.
ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.
CLICK HERE
Related

ધો.9 ગણિત પ્ર - 1 સંખ્યા પદ્વતિની ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ⇒ પ્રાસ્તાવિક ⇒ અસંંમેય સંખ્યાઓ ⇒ વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ ⇒ વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યારેખા ઉપર નિરૂપણ ⇒ વાસ્તવિક સંખ્યાઓ ઉપર ગાણિતિક પ્રક્રિયાઓ ⇒ વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો…
In "Dhoran 9 Ganit"

ધો.6 ગણિત પ્ર - 1 સંખ્યા પરિચયની ક્વિઝમાં (DHORAN 6 GANIT CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ⇒ સંખ્યાઓની સરખામણી ⇒ વ્યવહારમાં મોટી સંખ્યાઓ ⇒ આસન્ન મૂલ્ય (અંદાજ) ⇒ કૌંસનો ઉપયોગ ⇒ રોમન અંક ♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો. ♦ રેંક જાણવા માટે…
In "Dhoran 6 Ganit"

ધો.6 ગણિત પ્ર - 2 પૂર્ણ સંખ્યાઓની ક્વિઝમાં (DHORAN 6 GANIT CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ⇒ પ્રાસ્તાવિક ⇒ પૂર્ણ સંખ્યાઓ ⇒ સંખ્યારેખા ⇒ સંખ્યારેખા પર સંખ્યાઓનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર ♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો. ♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા…
In "Dhoran 6 Ganit"