DHORAN 6 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ

ધો.6 સામાજિક વિજ્ઞાન  પ્ર – 1 ચાલો, ઇતિહાસ જાણીએની ક્વિઝમાં (DHORAN 6 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ઇતિહાસ જાણવાના સાધનો – સ્ત્રોત

⇒ ઇતિહાસના અભ્યાસીઓ – પુરાતત્ત્વશાત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

44

ધોરણ - 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 1

તમારુ  નામ લખો.

1 / 15

ઈ. સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં કેટલાં વર્ષ?

2 / 15

હિમાલયમાં થતાં કયાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?

3 / 15

ઘણી વાર સાલવારીને BCને બદલે કઈ રીતે લખવામાં આવે છે?

4 / 15

ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા?

5 / 15

રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્રોતનો ઉપયોગ કરતા?

6 / 15

નીચેનાંમાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?

7 / 15

નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી ?

8 / 15

પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા?

9 / 15

ઈસવી સનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવેલ છે?

10 / 15

સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય?

11 / 15

ગૌતમ બુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે 566માં થયો હતો. એટલે ઈ. સ. 2020માં કેટલાં વર્ષ થયાં ગણાય?

12 / 15

એવો કયો ઇતિહાસનો સ્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે?

13 / 15

નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી ?

14 / 15

કયા શાસકના શિલાલેખો ખુબ જ જાણીતા છે?

15 / 15

ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 6 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1MILAN AND NIKITA100 %1 minutes 1 seconds15 / 15
2HENVI100 %1 minutes 27 seconds15 / 15
3Chandrika100 %1 minutes 38 seconds15 / 15
4Kamlesh100 %1 minutes 42 seconds15 / 15
5VENSI100 %1 minutes 48 seconds15 / 15
6PRIYANSHI100 %1 minutes 52 seconds15 / 15
7Pray pandya100 %2 minutes 53 seconds15 / 15
8Kamlesh93 %1 minutes 2 seconds14 / 15
9Ekta93 %1 minutes 30 seconds14 / 15
10Arav93 %2 minutes 18 seconds14 / 15
11SARTH AND SUMIT93 %2 minutes 21 seconds14 / 15
12Dharmik. Daji87 %1 minutes 19 seconds13 / 15
13Dhara87 %1 minutes 45 seconds13 / 15
14Vansita87 %2 minutes13 / 15
15REKHA AND JIGNA87 %2 minutes 18 seconds13 / 15
16Ekta87 %3 minutes 18 seconds13 / 15
17Anil87 %3 minutes 45 seconds13 / 15
18BAPU87 %18 minutes 41 seconds13 / 15
19hpg80 %1 minutes 58 seconds12 / 15
20Mehul Thakor80 %2 minutes 18 seconds12 / 15
21Pandya Pray80 %2 minutes 21 seconds12 / 15
22MILAN80 %2 minutes 47 seconds12 / 15
23Chandrika80 %2 minutes 59 seconds12 / 15
24Kamlesh80 %3 minutes 15 seconds12 / 15
25Sayana80 %3 minutes 48 seconds12 / 15
26Pandya pray80 %5 minutes 40 seconds12 / 15
27ARJUN AND KARTIK73 %2 minutes 6 seconds11 / 15
28Dwiti73 %2 minutes 20 seconds11 / 15
29ROHIT AND SACHIN73 %3 minutes 15 seconds11 / 15
30Dhara67 %2 minutes 14 seconds10 / 15
31Devanshi67 %2 minutes 54 seconds10 / 15
32Pray67 %7 minutes 5 seconds10 / 15
33VIPUL60 %2 minutes 30 seconds9 / 15
34VIPUL60 %2 minutes 55 seconds9 / 15
35Jiyashah60 %3 minutes 35 seconds9 / 15
36Sanjay60 %1 hours 23 minutes 6 seconds9 / 15
37Jiya47 %3 minutes 20 seconds7 / 15
38Dharmik Darji47 %3 minutes 45 seconds7 / 15
39Jiyasha47 %8 minutes 18 seconds7 / 15
40Sakshi Makwana40 %6 minutes 52 seconds6 / 15
41Parag40 %8 minutes 42 seconds6 / 15
42Ggg33 %30 seconds5 / 15
43Dhara33 %3 minutes 46 seconds5 / 15
44B20 %1 minutes 4 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: