DHORAN 6 GANIT CH-1 MCQ QUIZ

ધો.6 ગણિત  પ્ર – 1 સંખ્યા પરિચયની ક્વિઝમાં (DHORAN 6 GANIT CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ સંખ્યાઓની સરખામણી

⇒ વ્યવહારમાં મોટી સંખ્યાઓ

⇒ આસન્ન મૂલ્ય (અંદાજ)

⇒ કૌંસનો ઉપયોગ

⇒ રોમન અંક

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

13

ધોરણ - 6 ગણિત પ્રકરણ - 1 સંખ્યા પરિચય

તમારુ  નામ લખો.

1 / 15

397નું હજારના આધારે આસન્ન મૂલ્ય ........... છે.

2 / 15

ત્રણ અંકોની મહત્તમ સંખ્યા + 1 = ………..

3 / 15

5673નું હજારના આધારે આસન્ન મુલ્ય ……….. છે.

4 / 15

રોમન સંખ્યાલેખનમાં કુલ ………. સંકેતોનો ઉપયોગ થાય છે.

5 / 15

1 કરોડ = …………..

6 / 15

5604012 ………… 5640012

7 / 15

29 ને રોમન સંખ્યામાં ............. લખાય.

8 / 15

રોમન પદ્ધતિ LXIX = ……….

9 / 15

1 લાખ = ........... સો

10 / 15

1 મિલીગ્રામ = ............. ગ્રામ

11 / 15

રોમન સંખ્યાલેખનમાં L =...........

12 / 15

84,56,320માં 4ની સ્થાનકિંમત ………….. છે.

13 / 15

258734 સંખ્યામાં 8 અને 7ની સ્થાનકિંમતોનો તફાવત ........... છે.

14 / 15

રોમન સંખ્યાલેખનમાં 1000 માટે ........... લખાય.

15 / 15

6,87,34,102માં 6ની સ્થાનકિંમત ………... છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 6 GANIT CH-1 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Keyan80 %1 minutes 50 seconds12 / 15
2Makwana ram Kiranbhai73 %1 minutes 55 seconds11 / 15
3Vaibhvi73 %3 minutes 33 seconds11 / 15
4Sakshi Makwana73 %7 minutes 22 seconds11 / 15
5Chauhan Ghanshyam67 %2 minutes 15 seconds10 / 15
6Jp60 %1 minutes 53 seconds9 / 15
7મૈત્રી60 %3 minutes 37 seconds9 / 15
8Nikita53 %3 minutes 10 seconds8 / 15
9l53 %5 minutes 22 seconds8 / 15
10Nital Rathod47 %5 minutes 7 seconds7 / 15
11quizvenue45 %1 minutes 28 seconds9 / 20
12Keyan40 %3 minutes 58 seconds6 / 15
13Mansi33 %1 minutes 38 seconds5 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: