DHORAN 10 SAMAJIK VIGYAN CH-16 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 16

તમારુ  નામ લખો.

1 / 15

વિશ્વમાં ક્યા દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

2 / 15

ટકાઉ વિકાસમાં કર્યાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?

3 / 15

વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલ નથી? (August 20)

4 / 15

ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?

5 / 15

પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?

6 / 15

નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કર્યું છે?

7 / 15

ભારતમાં કયા આર્થિક સુધારા દ્વારા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?

8 / 15

‘વિશ્વ પર્યાવરણદિન’ કયા દિવસે ઉજવાય છે?

9 / 15

કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?

10 / 15

દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે ...

11 / 15

ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?

12 / 15

ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે?

13 / 15

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?

14 / 15

પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?

15 / 15

નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-16 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: