DHORAN 10 SAMAJIK VIGYAN CH-10 MCQ QUIZ

2

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 10

તમારુ  નામ લખો.

1 / 15

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લડાખમાં કયું ફળ વિશેષ થાય છે?

2 / 15

ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે?

3 / 15

હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?

4 / 15

કૌંસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો : (મગ, મસૂર, ચણા, અડદ)

5 / 15

રેતાળ ગોરાડુ જમીન, 20°સે જેટલું તાપમાન અને 100 સેમી 75 જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ ક્યા પાક માટે અનુકૂળ છે?

6 / 15

નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?

7 / 15

ભારતમાં કયો પાક “સફેદ સોના’ તરીકે ઓળખાય છે?

8 / 15

ICARનું પૂરું નામ જણાવો.

9 / 15

કર્ણાટકના કયા પ્રદેશમાં કૉફી પુષ્કળ થાય છે? અથવા કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?

10 / 15

કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?

11 / 15

મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

12 / 15

દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?

13 / 15

નીચેનાંમાંથી કયું કઠોળ ૨વી (શિયાળુ) પાક છે?

14 / 15

નીચે ભારતના કેટલાક પાક, તેને માટે જરૂરી જમીન, તે પકવતાં રાજ્યો અને તેની વિશિષ્ટતા દર્શાવતી ગોઠવણી આપેલ છે. તેમાંથી સાચી ગોઠવણી ઓળખી કાઢો.

15 / 15

ગુજરાતમાં કયા સ્થળે 'સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી' આવેલી છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-10 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1xx53 %1 minutes 2 seconds8 / 15
2Vadanji47 %4 minutes 15 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: