DHORAN 10 GUJARATI CH-6 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 10

નીચેનામાંથી કઈ બાબતો તંદુરસ્ત સમાજની નથી?

2 / 10

હૉસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે ?

3 / 10

શેનાથી તાણમાં ઘટાડો થાય છે?

4 / 10

કોને બેઠાડુંપણું કહેવામાં આવે છે?

5 / 10

ગાંધીજી કોને લગભગ અપરાધ ગણતા?

6 / 10

રામે કઈ રાક્ષસીનો વધ કરેલો?

7 / 10

એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા?

8 / 10

આપણે કોનો વધ કરવાનો છે?

9 / 10

જે દેશમાં જાહેર આરોગ્ય પાંગળું હોય ત્યાં કયો રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે?

10 / 10

ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: