DHORAN 10 GANIT CH-8 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 8 ત્રિકોણમિતિનો પરિચયની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

0

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 15

જો 4 tan θ = 3 હોય, તો (4sinθ - cosθ /4sinθ + cosθ) = ……….

2 / 15

sec4 A - sec2 A = ……..

 

3 / 15

જો cos (α + β) = 0 હોય, તો sin (α + β) = ……….. થાય.

4 / 15

જો a cos θ + b sin θ = 4  અને a sin θ - b cos θ = 3 હોય, તો a2 +b2 = …………..

 

5 / 15

(tan θ + 2) (2 tan θ + 1) = 5 tan θ + sec2 θ

 

6 / 15

√1 + sinθ/1 -sinθ = …………

7 / 15

sin (45° + θ )-cos (45°- θ) = ………

8 / 15

જો tan 7 θ = cot (5 θ - 30°) માં બંને ખૂણા લઘુકોણ હોય, તો θ ની કિંમત શોધો.

9 / 15

∆ ABC માં ∠C કાટખૂણો હોય, તો cos (A + B) નું મૂલ્ય ....... છે.

10 / 15

જો x = a sec θ અને y = b tan θ હોય, તો b2x2 - a2y2 = ………….

 

11 / 15

(cosec θ - sin θ) (sec θ - cos θ) (tan θ + cot θ) = ………..

12 / 15

જો sin A = 1/2 હોય, તો cot A = ………..

13 / 15

જો sin α = 1/2 અને cos β = 1/2 આપેલ હોય, તો (α + β) = ………..

14 / 15

જો cos 9α = sin α જ્યાં, 9α < 90° હોય તો tan5α નું મૂલ્ય ....... છે.

15 / 15

tan 47°/cot 43° = 1

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: