DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 14 સંભાવનાની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

146

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 14

તમારુ  નામ લખો.

1 / 15

કોઈ ઘટનાની સંભાવના ……….હોય તે શક્ય નથી.

2 / 15

એક થેલામાં 3 લાલ દડા, 5 સફેદ દડા અને 7 કાળા ઠંડા છે. થેલામાંથી યાદચ્છિક રીતે કોઈ દડાને પસંદ કરવામાં આવે, તો તે દડો લાલ પણ ન હોય કે કાળો પણ ન હોય, તેની સંભાવના કેટલી ?

3 / 15

52 પત્તાંના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે લાલ ચિત્રવાળું પત્તું હોય, તેની સંભાવના …….. છે.

4 / 15

જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના .......... થાય.

5 / 15

52 પત્તાંના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ઘટના E એવી છે કે તે પત્તું લાલનો એક્કો નથી. E માટેનાં શક્ય પરિણામોની સંખ્યા ……… છે.

6 / 15

જે ઘટના ઉદભવવી અશક્ય છે, તે ઘટનાની સંભાવના ......... થાય.

7 / 15

નીચેનામાંથી કઈ સંખ્યા કોઈ પણ ઘટનાની સંભાવના હોય તે શક્ય નથી ?

8 / 15

બધી જ પ્રાથમીક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય.

9 / 15

જ્યારે એક પાસો ફેંકવામાં આવે છે ત્યારે તેના પર 3 થી નાની અયુગ્મ સંખ્યા આવે તેની સંભાવના ....... છે.

10 / 15

અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતાં તે સ્વર હોય તેની સંભાવના ......... થાય.

11 / 15

જો P(A) - P(A̅) = 0.2 હોય, તો P (A) શોધો.

12 / 15

એક છોકરી ગણતરી કરે છે કે તેને એક લૉટરીમાં પ્રથમ ઇનામ મળવાની સંભાવના 0.08 છે, જો 6000 ટિકિટ વેચાઈ હોય, તો તેણે કેટલી ટિકિટ ખરીદી હશે ?

13 / 15

400 ઇંડાંના જથ્થામાંથી એક ખરાબ ઇડું મળવાની સંભાવના 0.035 છે, જથ્થામાં ખરાબ ઈંડાની સંખ્યા ……... હોય.

14 / 15

કોઈ પણ ઘટના A માટે P (A) = P (A̅) થાય તે શક્ય છે.

15 / 15

જો P (A) = 3/4 , તો P (A̅) = …………

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Tulsi100 %43 seconds15 / 15
2Yryid100 %46 seconds15 / 15
3N100 %55 seconds15 / 15
4Solanki devang mukesh100 %1 minutes 19 seconds15 / 15
5AFROZ100 %5 minutes 29 seconds15 / 15
6Arun93 %1 minutes 10 seconds14 / 15
7Prajapati93 %1 minutes 11 seconds14 / 15
8Krisa Patel93 %1 minutes 32 seconds14 / 15
9Jiya93 %4 minutes 20 seconds14 / 15
10PATEL KRINA RAKESHBHAI93 %6 minutes 18 seconds14 / 15
11Mansi87 %47 seconds13 / 15
12Y87 %48 seconds13 / 15
13Dhara87 %1 minutes 16 seconds13 / 15
14Mansi87 %2 minutes 4 seconds13 / 15
15Grishma87 %3 minutes 19 seconds13 / 15
16S87 %4 minutes 32 seconds13 / 15
17Gvm87 %5 minutes 37 seconds13 / 15
18X87 %5 minutes 59 seconds13 / 15
19Ravi87 %6 minutes 32 seconds13 / 15
20Krina80 %1 minutes 41 seconds12 / 15
21Mansi80 %2 minutes 9 seconds12 / 15
22Mansi80 %2 minutes 18 seconds12 / 15
23Ok80 %2 minutes 24 seconds12 / 15
24T80 %2 minutes 26 seconds12 / 15
25Rrxcrftfh80 %3 minutes 16 seconds12 / 15
26Hariom80 %3 minutes 18 seconds12 / 15
27Aarsi80 %4 minutes 24 seconds12 / 15
28damor sumitra80 %4 minutes 27 seconds12 / 15
29Raj80 %5 minutes 18 seconds12 / 15
30Shivam80 %5 minutes 59 seconds12 / 15
31MEGHA80 %7 minutes 10 seconds12 / 15
32Husen80 %12 minutes 38 seconds12 / 15
33Tulsi73 %50 seconds11 / 15
34Jatin kumar Mukesh Bhai khant73 %1 minutes 33 seconds11 / 15
35Umme ayman73 %3 minutes 10 seconds11 / 15
36Pratham Patel73 %4 minutes 10 seconds11 / 15
37Shaikhfahim73 %6 minutes 7 seconds11 / 15
38Nitin73 %6 minutes 52 seconds11 / 15
39Divy73 %8 minutes 15 seconds11 / 15
40Tulsi67 %51 seconds10 / 15
41Tulsi67 %52 seconds10 / 15
42nidhi67 %1 minutes 23 seconds10 / 15
43RUDRA67 %2 minutes 57 seconds10 / 15
44Arun67 %2 minutes 59 seconds10 / 15
45Parmar jaydip67 %4 minutes 37 seconds10 / 15
46Mayank67 %6 minutes 13 seconds10 / 15
47K60 %53 seconds9 / 15
48JATIN kumar Mukesh Bhai khant60 %1 minutes 6 seconds9 / 15
49Kalpesha60 %1 minutes 28 seconds9 / 15
50Farha60 %3 minutes 39 seconds9 / 15
51Asha60 %5 minutes 17 seconds9 / 15
52jay60 %5 minutes 50 seconds9 / 15
53Sufiya60 %7 minutes 22 seconds9 / 15
54Annu53 %1 minutes 33 seconds8 / 15
55Harsh53 %2 minutes 2 seconds8 / 15
56Harsh Katariya53 %3 minutes 49 seconds8 / 15
57Kindarkhediya Pritesh53 %4 minutes 17 seconds8 / 15
58Mansi53 %4 minutes 23 seconds8 / 15
59Jaydeep punani53 %4 minutes 44 seconds8 / 15
60krupa53 %4 minutes 55 seconds8 / 15
61Bavaliya Anand Aravind Bhai53 %7 minutes 53 seconds8 / 15
62Ssss47 %1 minutes 7 seconds7 / 15
63Mansuri aaliya47 %1 minutes 36 seconds7 / 15
64damorsiraj47 %2 minutes 12 seconds7 / 15
65Tulsi47 %2 minutes 43 seconds7 / 15
66Priya desai47 %2 minutes 45 seconds7 / 15
67સીસીસીસીસી47 %3 minutes 24 seconds7 / 15
68Gopal47 %3 minutes 29 seconds7 / 15
69Sanjaysinh47 %4 minutes 14 seconds7 / 15
70Sandhya47 %4 minutes 59 seconds7 / 15
71Grishma47 %6 minutes 8 seconds7 / 15
72Kaushik katara47 %6 minutes 23 seconds7 / 15
73Rohit Jay47 %6 minutes 42 seconds7 / 15
74ℍ𝕚𝕞𝕒𝕟𝕤𝕙𝕚47 %6 minutes 44 seconds7 / 15
75Yuvraj47 %7 minutes 7 seconds7 / 15
76Prajapati jaykumar Dinesh bhai47 %7 minutes 38 seconds7 / 15
77jay47 %18 minutes 42 seconds7 / 15
78ભાવના40 %30 seconds6 / 15
79Viraj40 %1 minutes 1 seconds6 / 15
80Pritesh40 %1 minutes 15 seconds6 / 15
81Ayush40 %1 minutes 35 seconds6 / 15
82Rathod Uravashi ben KIRITSINH40 %2 minutes 1 seconds6 / 15
83Dipak40 %2 minutes 4 seconds6 / 15
84Shaikhfahim40 %2 minutes 39 seconds6 / 15
85Prakash40 %3 minutes 5 seconds6 / 15
86Bharvad Dhaval40 %3 minutes 26 seconds6 / 15
87Tulsi40 %4 minutes 31 seconds6 / 15
88nbjhcfgh40 %5 minutes 10 seconds6 / 15
89Pathan Ubais40 %5 minutes 18 seconds6 / 15
90અડાલજા હિરલ હષૅદભાઇ40 %19 minutes 1 seconds6 / 15
91Shivani33 %1 minutes 7 seconds5 / 15
92Ganvit Dixita33 %1 minutes 34 seconds5 / 15
93Arpit33 %1 minutes 54 seconds5 / 15
94Parmar gordhan33 %2 minutes5 / 15
95Rohitkumar mukeshbhai luhar33 %2 minutes 4 seconds5 / 15
96Gaurav33 %2 minutes 21 seconds5 / 15
97Niravkumarbhupendrasinhrathod33 %2 minutes 51 seconds5 / 15
98Shivani33 %4 minutes 2 seconds5 / 15
99Rohan Tadvi33 %6 minutes 2 seconds5 / 15
100Solanki Devang33 %12 minutes 48 seconds5 / 15
101Valzar33 %12 minutes 56 seconds5 / 15
102Dhara33 %17 minutes 57 seconds5 / 15
103Sneha nath33 %19 minutes 56 seconds5 / 15
104Gaurav27 %32 seconds4 / 15
105Nilay27 %49 seconds4 / 15
106Mehul27 %55 seconds4 / 15
107Naitik27 %1 minutes 17 seconds4 / 15
108Akshay27 %1 minutes 27 seconds4 / 15
109Sahil27 %1 minutes 44 seconds4 / 15
110Prarthana27 %2 minutes 11 seconds4 / 15
111K27 %2 minutes 26 seconds4 / 15
112Karud Asma banu27 %2 minutes 32 seconds4 / 15
113Mahil27 %2 minutes 38 seconds4 / 15
114Ved27 %2 minutes 45 seconds4 / 15
115Rohitkumar mukeshbhai luhar27 %3 minutes 3 seconds4 / 15
116Zala Dhruviba27 %3 minutes 37 seconds4 / 15
117શુકન27 %3 minutes 44 seconds4 / 15
118Parmar Nikitaben pratapsinh27 %4 minutes 42 seconds4 / 15
119Rahul27 %5 minutes 36 seconds4 / 15
120Vahoniya dhruvil27 %5 minutes 49 seconds4 / 15
121krupa27 %6 minutes 11 seconds4 / 15
122ALBASK ale20 %50 seconds3 / 15
123Rathod Uravashi ben KIRITSINH20 %1 minutes 8 seconds3 / 15
124Krinnal20 %1 minutes 37 seconds3 / 15
125𝓡𝓸𝓱𝓲𝓽𝓴𝓾𝓶𝓪𝓻 𝓶𝓾𝓴𝓮𝓼𝓱𝓫𝓱𝓪𝓲 𝓵𝓾𝓱𝓪𝓻20 %1 minutes 46 seconds3 / 15
126Salim20 %1 minutes 57 seconds3 / 15
127Jay20 %2 minutes3 / 15
128Dipak20 %2 minutes 13 seconds3 / 15
129Parmar_Arun_kumar_vikram_bhai20 %3 minutes 39 seconds3 / 15
130Rohitkumar mukeshbhai luhar20 %3 minutes 44 seconds3 / 15
131Mansi20 %3 minutes 59 seconds3 / 15
132Vaniya mahavir Babu bhai20 %4 minutes 34 seconds3 / 15
133Umme ayman20 %6 minutes 4 seconds3 / 15
134Vishu13 %1 minutes 24 seconds2 / 15
135Mirza Aafiya banu liyakat beg13 %1 minutes 37 seconds2 / 15
136Digraj13 %1 minutes 51 seconds2 / 15
137Dipak13 %1 minutes 54 seconds2 / 15
138Makwana Jayesh Ramesh bhai13 %1 minutes 58 seconds2 / 15
139Prarthana13 %3 minutes 10 seconds2 / 15
140Alli13 %3 minutes 55 seconds2 / 15
141JATIN KUMAR MUKESH BHAI KHANT13 %4 minutes 30 seconds2 / 15
142nidhi13 %5 minutes 55 seconds2 / 15
143Vidhya7 %22 seconds1 / 15
144Kimal0 %1 minutes 8 seconds0 / 15
145محمد0 %1 minutes 29 seconds0 / 15
146Muhammad Soyabbhai0 %3 minutes 7 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: