DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 12 પૃષ્ઠફળ અને ઘનફળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

7

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 15

h  સેમી ઊંચાઈના શંકુના આડછેદના બે અત્યતલની ત્રિજ્યાઓ r1 સેમી અને r2 સેમી છે.  શંકુના આડછેદનું ઘનફળ સેમી3 માં

 

2 / 15

બેડમિન્ટન રમવા માટેના ફૂલ (શટલકોક)નો આકાર.......... નું સંયોજન છે.

3 / 15

ગીલી દંડાની રમતમાં ગીલ્લીનો આકાર (જુઓ આકૃતિ)...... નું સંયોજન છે.

4 / 15

બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 27 : 8 છે. તેમના વ્યાસનો ગુણોત્તર શોધો.

5 / 15

r ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1 હોય અને r ત્રિજ્યા અને 2r ઊંચાઈવાળા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ S2 હોય, તો ………. સાચું છે.

6 / 15

r ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘનફળ ......... થાય.

7 / 15

7 સેમી ત્રિજ્યા અને 25 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ ..... સેમી3 થાય.

 

8 / 15

એક ઘનાકાર આઇસક્રીમ પેટીની અંદરની ધાર 22 સેમી છે. તે પેટીમાંના આઇસક્રીમને 2 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈના આઇસક્રીમ કોનમાં ધાર સુધી ભરીને કેટલાંક બાળકોને વહેંચવામાં આવે છે. કેટલાં બાળકોને આઈસ્ક્રીમ કોન મળી શકે ?

9 / 15

એક દવાની કેપ્સ્યૂલ, 0.5 સેમી વ્યાસના નળાકાર અને બંને છેડે બે અર્ધગોળાઓ લગાડીને બનાવેલી છે. આખી કેપ્સ્યૂલની લંબાઈ 2 સેમી છે. કૅપ્સ્યૂલની ક્ષમતા .......... થાય.

10 / 15

સમાન પાયાની ત્રિજ્યા r વાળા બે નક્કર અર્ધગોળાઓ એકબીજાને પાયા સાથે જોડેલા છે. આ નવા ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ ….. થાય.

11 / 15

જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે, તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય?

12 / 15

r સેમી ત્રિજયા અને h સેમી ઊંચાઈ (h > 2r) ના એક લંબવૃત્તીય નળાકારમાં …….. મહત્તમ વ્યાસનો એક ગોળો આવી શકે.

13 / 15

એક આકારમાંથી બીજા આકારમાં ઘનનું રૂપાંતર કરતાં, નવા આકારનું ઘનફળ ……….

14 / 15

સામાન્ય રીતે ગ્લાસનો આકાર (આકૃતિ જુઓ.) ........ સ્વરૂપમાં હોય છે.

15 / 15

પાયાનો વ્યાસ 2 સેમી અને ઊંચાઈ 16 સેમી હોય તેવા સખત ધાતુના નળાકારને ઓગાળીને સમાન માપના 12 નક્કર ગોળાઓ બનાવવામાં આવે છે, તો દરેક ગોળાનો વ્યાસ......... છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Priyanka40 %23 seconds6 / 15
2Jilu40 %1 minutes 4 seconds6 / 15
3Prit Patel40 %6 minutes 20 seconds6 / 15
4Chiragkumar20 %44 seconds3 / 15
5Darshan20 %1 minutes 47 seconds3 / 15
6Hardik13 %2 minutes 30 seconds2 / 15
7Desai Govind0 %2 minutes 29 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: