DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 10 વર્તુળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

10

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 10

તમારુ  નામ લખો.

1 / 15

૦ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 70°નો હોય, તો∠OAB કેટલોનો હોય ?

2 / 15

આકૃતિમાં, PQ એ વર્તુળની જીવા છે અને PT એ વર્તુળને બિંદુ P આગળ દોરેલો સ્પર્શક છે, ∠QPT = 60°.તો ∠PRQ = ………..

3 / 15

જે ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી હોય?

4 / 15

એક વર્તુળ ચતુષ્કોણ PQRSમાં અંતર્ગત છે. જો PQ = 5 સેમી, QR = 8.2 સેમી અને RS = 9.3 સેમી હોય, તો SPની લંબાઈ કેટલી હોય?

5 / 15

એક વર્તુળની બહારના બિંદુ Q માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24 સેમી અને બિંદુ Q નું વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી છે, તે તે વર્તુળની ત્રિજ્યા ........ સેમી હોય.

6 / 15

5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વ્યાસ AB ના અંત્યબિંદુ A માંથી વર્તુળને સ્પર્શક XAY દોરેલ છે. વર્તુળની એક જીવા CD એ A થી 8 સેમી અંતરે છે અને XY ને સમાંતર છે. આથી CD ની લંબાઈ ........ સેમી થાય.

7 / 15

આકૃતિમાં, PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. ∠APB = 50° હોય, તો ∠OAB = ........

8 / 15

ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. જો AB = 7.2 સેમી, BC = 8.5 સેમી અને DA = 6.9 સેમી હોય, તો CD = ………. સેમી

9 / 15

આકૃતિમાં AT એ O કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. OT = 4 સેમી તથા ∠OTA = 30° હોય, તો AT = ........

10 / 15

બે સમાન વર્તુળો પર્સ્પર C બિંદુએ બહારથી સ્પર્શે છે. જો AB એ તેમનો સામાન્ય સ્પર્શક હોય, તો∠ACB = .........

11 / 15

બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 17 સેમી અને 15 સેમી છે, તો મોટા વર્તુળની કોઈ પણ જીવા જે નાના વર્તુળનો સ્પર્શક થાય તેની લંબાઈ ......... સેમી હોય.

12 / 15

બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 40 સેમી અને 41 સેમી છે. મોટા વર્તુળની એવી જીવા કે જે નાના વર્તુળને સ્પર્શતી હોય તેની લંબાઈ કેટલી હોય?

13 / 15

જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 130° નો હોય, તો તે બે ત્રિજ્યાઓના અંત્યબિંદુએ દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો ....... નો હોય.

14 / 15

બે વર્તુળોના કેન્દ્ર 0 તથા O’ છે અને તેમની ત્રિજ્યાઓ 7 સેમી અને 9 સેમી છે. જો OO’ = 20 સેમી હોય, તો તે વર્તુળોને ચાર સામાન્ય સ્પર્શકો હોય.

15 / 15

વર્તુળની બે ત્રિજ્યાઓ, કેન્દ્ર આગળ 130° માપનો ખૂણો બનાવે, તો આ બે ત્રિજ્યાઓના વર્તુળ પર રહેલાં અંત્યબિંદુઓમાંથી દોરેલા સ્પર્શકો વડે બનતા ખૂણાનું માપ ……….. છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Manoj67 %34 minutes 10 seconds10 / 15
2jagul53 %50 seconds8 / 15
3jagul53 %54 seconds8 / 15
4jagul53 %1 minutes 5 seconds8 / 15
5Jiyu47 %2 minutes 25 seconds7 / 15
6jagul40 %1 minutes6 / 15
7jagul33 %47 seconds5 / 15
8Xyzyaz33 %1 minutes 14 seconds5 / 15
9Annu33 %2 minutes 50 seconds5 / 15
10Ajay7 %4 minutes 45 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: