DHORAN 10 GANIT CH-9 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 9 ત્રિકોણમિતિના ઉપયોગોની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

3

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 9

તમારુ  નામ લખો.

1 / 15

એક ટાવરથી 30 મીના અંતરે આવેલ જમીન પરના એક બિંદુ પરથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ 30° છે, તો ટાવરની ઊંચાઈ ........ મી હોય .

2 / 15

એક પતંગ 75 મીની ઊંચાઈ પર ઊડી રહ્યો છે અને તેની તંગ દોરી સમક્ષિતિજ સાથે 60°નો ખૂણો બનાવે છે, તો દોરીની લંબાઈ ....... મી હોય .

3 / 15

જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનો ઉત્સેધકોણ ........... હોય.

4 / 15

એક થાંભલાની ઊંચાઈમાં વધ-ઘટ કરી શકાય છે. જમીન પરનાં એક બિંદુથી તે થાંભલાની ટોચનો ઉત્સેધકોણ કોઈ એક પરિસ્થિતિમાં 30° છે. હવે, જો થાંભલાની ઊંચાઈ ત્રણ ગણી કરવામાં આવે, તો તે જ બિંદુએથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ કેટલો થાય ?

5 / 15

એક વૃક્ષની ટોચ પર એક પક્ષી બેઠેલ છે. વૃક્ષના તળિયાથી 20 મી દૂર આવેલ જમીન પરના એક બિંદુએથી નિરીક્ષણ કરતાં તે પક્ષીનો ઉત્સેધકોણ 60° જણાય છે, તો વૃક્ષની ઊંચાઈ ...... મી છે.

6 / 15

બે ટાવરની ઊંચાઈ અનુક્રમે x અને y છે. તે ટાવરના તળિયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પરથી નિરેક્ષણ કરતાં તે ટાવરોની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે 30° અને 60° મળે છે. ગુણોત્તર x : y શોધો.

7 / 15

જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ 30° હોય ત્યારે 10 મી ઊંચાઈના એક વૃક્ષના પડછાયાની લંબાઈ ......... મી થાય.

8 / 15

1.8 મી ઊંચાઈવાળી એક છોકરી લાઈટના થાંભલાથી 4.6 મી દૂર ઊભી હોય ત્યારે તેના પડછાયાની લંબાઈ 5.4 મી છે. આથી લાઈટના થાંભલામાં મૂકેલ ગોળો જમીનથી .......... મીની ઊંચાઈ પર છે.

9 / 15

જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ 45° હોય, ત્યારે એક ટાવરની ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈ સમાન હોય .

10 / 15

1.7 મી ઊંચાઈની એક વ્યક્તિ એક ટાવરના તળિયાથી 20√3 મી દૂર સ્થિત છે. તે વ્યક્તિની આંખોથી જોતાં ટાવરની ટોચનો ઉત્સેધકોણ 30° જણાય છે. ટાવરની ઊંચાઈ શોધો.

11 / 15

એક ટાવરની ઊંચાઈ 10 મી છે. જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ 45° હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ કેટલી હોય ?

12 / 15

એક દીવાદાંડીની ટોચ પરથી જોતાં દરિયામાં રહેલ બે વહાણ P અને Q ના અવસએધકોણ અનુક્રમે 15° અને 30° છે, તો વહાણ P દેવાદાંડીની વધુ નજીક છે.

13 / 15

6 મી. ઊંચા થાંભલાના જમીન પરના પડછાયાની લંબાઈ 2√3 મી હોય, તો સૂર્યના ઉત્સેધકોણનું માપ ....... છે.

14 / 15

જમીન પરના એક બિંદુ P થી એક ટાવરની ટોચનો ઉત્સેધકોણ α છે. P થી ટાવર તરફ dમી અંતર ચાલ્યા બાદ ટાવરની ટોચનો ઉત્સેધોણ β છે, તો ........ સાચું છે.

15 / 15

દીવાલના ટેકે મૂકેલ એક નિસરણી જમીન સાથે 60°નો ખૂણો બનાવે છે. જો નિસરણનો નીચેનો છેડો દીવાલથી 8 મી દૂર હોય, તો નિસરણીની લંબાઈ ...... મી છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-9 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Priyank Patel67 %17 minutes 26 seconds10 / 15
2Ankit47 %2 minutes 21 seconds7 / 15
3Dhruv20 %2 minutes 16 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: