DHORAN 10 GUJARATI CH-23 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 23

તમારુ  નામ લખો.

1 / 9

બરકત વીરાણીનું ઉપનામ શું છે?

2 / 9

કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું?

3 / 9

‘હાઈકુ’ ક્યાંનો સાહિત્યપ્રકાર છે?

4 / 9

પ્રથમ દુહામાં જગતને ઉજાળવાનું કામ કોણ કરી શકે?

5 / 9

કવિ ક્યાં જવાની ના પાડે છે?

6 / 9

‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી’ પંક્તિ દ્વારા કવિ કઈ બાબતને મહત્ત્વ આપતા નથી?

7 / 9

શું બનવું દુર્લભ છે?

8 / 9

‘હાઈકુ’માં કેટલા અક્ષર હોય છે?

9 / 9

‘એવો કોઈ મુગટ બન્યો જ નથી’ પંક્તિમાં રઈશ મણિયારને મુગટ’ દ્વારા શું અભિપ્રેત છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-23 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: