DHORAN 10 GUJARATI CH-22 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 22

તમારુ  નામ લખો.

1 / 10

લેખક(જવાહરલાલ)ને કાશ્મીર જવાની ઘણીય ઇચ્છા હતી છતાં તેઓ જઈ શક્યા નહિ, કારણ કે ...

2 / 10

સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો ...

3 / 10

પહાડોનાં શિખરો ઉપર શું ચળકી રહ્યું હતું?

4 / 10

બાર ક્લાકના સતત ચડાણને અંતે એમણે ક્યું સરોવર જોયું?

5 / 10

લેખક (જવાહરલાલ) કયાં સ્થળોથી મુગ્ધ હતા?

6 / 10

પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની કયા સ્થળે જવાની ઇચ્છા હતી?

7 / 10

પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની સાથે નીચેનામાંથી કોણ ન હતું? *

8 / 10

હિમનદી ઓળંગવાનાં સાધનોના અભાવને કારણે ..

9 / 10

ગોજીલા ઘાટની તરફ ખડક કેવો દેખાતો હતો?

10 / 10

‘હિમાલયમાં એક સાહસ’ કૃતિના રચયિતાનું નામ જણાવો.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-22 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: