DHORAN 10 GUJARATI CH-11 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 11

તમારુ  નામ લખો.

1 / 10

સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે?

2 / 10

સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે?

3 / 10

‘બધે છે આર્દ્રતા છાઈ તેમાં કેં ભળવું ભલું.’ એટલે શું?

4 / 10

સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?

5 / 10

‘શિકારીને’ કાવ્યનો કાવ્યપ્રકાર જણાવો.

6 / 10

‘શિકારીને’ કાવ્યના કવિનું નામ લખો.

7 / 10

પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે?

8 / 10

‘કલાપી’ કોનું ઉપનામ છે?

9 / 10

શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે?

10 / 10

કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-11 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: