DHORAN 10 GUJARATI CH-10 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 10

તમારુ  નામ લખો.

1 / 9

શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા?

2 / 9

લેખકને કોણે હરહંમેશ ઝંકૃત કર્યા છે?

3 / 9

લેખકને કોની સાથે ઘરોબો કેળવાઈ ગયેલો?

4 / 9

ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો?

5 / 9

અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા?

6 / 9

‘ડાંગવનો અને ...’ના લેખકને લળીલળીને હેત કરતાં વાંસનાં ઝુંડનાં ઝુંડ કોના જેવાં લાગે છે?

7 / 9

કોના કારણે સાગનાં ઝાડ શણગારેલાં લાગે છે?

8 / 9

લેખક કબીરવડ જોઈ કોને કોને અનુભવે છે?

9 / 9

ડાંગના આદિવાસીઓની લોકસંસ્કૃતિ આજેય જીવંત છે તેનાં પ્રમાણનાં વિધાનોમાં કયું વિધાન પાઠને આધારે યોગ્ય નથી?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-10 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: