DHORAN 6 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

ધો.6 સામાજિક વિજ્ઞાન  પ્ર – 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરની ક્વિઝમાં (DHORAN 6 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ આદિમાનવ – ભટકતું જીવન

• ભારતમાં આદિમાનવનાં વસવાટનાં સ્થળો

• અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ

• બદલાતું પર્યાવરણ

• સ્થાયી જીવન : ભોજન, રહેઠાણ, પોષાક

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

20

ધોરણ - 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

આદિમાનવ એટલે ...

2 / 15

પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?

3 / 15

માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવાં રહેઠાણોમાં રહેતો હતો?

4 / 15

ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?

5 / 15

નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?

6 / 15

ઘાસનાં ક્ષેત્રો ઊભાં થવાથી કયાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો?

7 / 15

આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી?

8 / 15

ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

9 / 15

કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાપી જીવન તરફ પરિવર્તિત કર્યા?

10 / 15

કેટલાં વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો?

11 / 15

આદિમાનવ કઈ ટેક્નોલૉજી સાથે સંકળાયેલો હતો?

12 / 15

વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?

13 / 15

પુરાતન સ્થળેથી મળી આવેલાં પથ્થરનાં તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતાં હશે?

14 / 15

આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા?

15 / 15

આદિમાનવોનું જીવન કેવું હતું?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 6 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Meet chauhan100 %27 seconds15 / 15
2Meet chauhan100 %29 seconds15 / 15
3Dhara100 %46 seconds15 / 15
4Chandrika100 %1 minutes 22 seconds15 / 15
5Meet chauhan93 %37 seconds14 / 15
6Meet chauhan93 %38 seconds14 / 15
7Dhara93 %57 seconds14 / 15
8Meet chauhan93 %58 seconds14 / 15
9Pinta pachaya93 %1 minutes 14 seconds14 / 15
10PDT80 %1 minutes 39 seconds12 / 15
11Sk80 %3 minutes 20 seconds12 / 15
12Dhara73 %54 seconds11 / 15
13Chandrika60 %2 minutes 8 seconds9 / 15
14Jayraj60 %4 minutes 42 seconds9 / 15
15Parag60 %10 minutes 20 seconds9 / 15
16Meet chauhan53 %1 minutes 46 seconds8 / 15
17Dhara53 %2 minutes 25 seconds8 / 15
18Sufiya53 %5 minutes 52 seconds8 / 15
19SARTH AND SUMIT47 %5 minutes 42 seconds7 / 15
20Dharmik. Dari33 %1 minutes 36 seconds5 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: