DHORAN 8 VIGYAN CH-2 MCQ QUIZ

ધો.8 વિજ્ઞાન  પ્ર – 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુની ક્વિઝમાં (DHORAN 8 VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ સૂક્ષ્મજીવો

⇒ સૂક્ષ્મજીવો કયાં રહે છે?

⇒ સૂક્ષ્મજીવો અને આપણે

⇒ હાનિકારક સૂક્ષ્મજીવો

⇒ ખોરાકની જાળવણી

⇒ નાઇટ્રોજન સ્થાપન

⇒ નાઇટ્રોજનચક્ર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

9

ધોરણ - 8 વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

કઇ નીલરહરિત લીલ જમીનમાં નાઇટ્રોજ્નનું સ્થાપન કરે છે ?

2 / 15

કોલેરા શાના દ્વારા ફેલાય છે ?

3 / 15

કયા બેક્ટેરિયા જમીનમાંના નાઇટ્રોજનનાં સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાતર કરે છે ?

4 / 15

નીચેના પૈકી કયું એંટિબાયોટિક્સ નથી ?

5 / 15

નીચેના પૈકી ક્યો રોગ પાણીથી ફેલાતો નથી ?

6 / 15

બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ?

7 / 15

એઇડ્સ (AIDS)નો રોગ શાનાથી થાય છે ?

8 / 15

નીચેના પૈકી કયું પ્રજીવ નથી ?

9 / 15

ક્ષય શાના દ્રારા ફેલાય છે ?

10 / 15

નીચેના પૈકી કઇ લીલ છે ?

11 / 15

વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે ?

12 / 15

હડકવાની રસી કોણે શોધી હતી ?

13 / 15

ક્યા સૂક્ષ્મ જીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે ?

14 / 15

ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે ?

15 / 15

નીચેનમાંથી કયું એંટિબાયોટિક્સ છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 8 VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Adil93 %1 minutes 26 seconds14 / 15
2kavita73 %1 minutes 17 seconds11 / 15
3Abdul67 %1 minutes 49 seconds10 / 15
4Adil53 %2 minutes 8 seconds8 / 15
5Drashti40 %1 minutes 37 seconds6 / 15
6kavita33 %3 minutes 16 seconds5 / 15
7kai27 %44 seconds4 / 15
8Anajli20 %41 seconds3 / 15
9Anajli20 %41 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: