DHORAN 8 GANIT CH-2 MCQ QUIZ

ધો.8 ગણિત  પ્ર – 2 એક ચલ સુરેખ સમીકરણની ક્વિઝમાં (DHORAN 8 GANIT CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ બન્ને બાજુ ચલ હોય તેવા સમીકરણોનો ઉકેલ

⇒ સમીકરણનુ સરળ સ્વરૂપમાં રૂપાંતર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

2

ધોરણ - 8 ગણિત પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

બે સંખ્યાઓનો ગુણોત્તર 2 : 3 છે અને તેમનો સરવાળો 50 છે. તો × ચલ વડે સમીકરણ સ્વરૂપે ……… દર્શાવાય.

2 / 15

1/4 (x – 2) = 2 સમીકરણનો ઉકેલ .......છે.

3 / 15

x/2 + 3 = 0 સમીકરણનો ઉકેલ .......... છે.

4 / 15

x/2 + 3 = 5x સમીકરણનો ઉકેલ .......... છે.

5 / 15

4 (3x – 1) = 3 (2x – 3) સમીકરણનો ઉકેલ .......... છે.

6 / 15

એક સંખ્યામાંથી 2 બાદ કરી 3 વડે ભાગતાં 6 મળે છે, તો તે સંખ્યા ………..છે.

7 / 15

2x – 18 = 3-5x સમીકરણનો ઉકેલ ......... છે.

8 / 15

7x + 1 = 4x + 7 સમીકરણનો ઉકેલ ……….. છે.

9 / 15

‘કોઈ એક સંખ્યાના ત્રણ ગણામાંથી 1 બાદ કરતાં 5 મળે છે.' આ વિધાનને x ચલના ઉપયોગથી સમીકરણ સ્વરૂપમાં …… લખાય.

10 / 15

પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. x વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો …….. થાય.

11 / 15

X /7 – 6x = 1 સમીકરણનો ઉકેલ ........ છે.

12 / 15

માતા અને બે પુત્રીઓની હાલની ઉંમરનો સરવાળો 65 વર્ષ છે. x વર્ષ પછી આ ત્રણેની ઉંમરનો સરવાળો ……. થાય.

13 / 15

બે એકી સંખ્યાઓનો સરવાળો 12 છે, તેમાંની નાની સંખ્યા 5 હોય તો મોટી સંખ્યા .... હોય.

14 / 15

x/x + 15 = 4/9 સમીકરણનો ઉકેલ ........ છે.

15 / 15

બે સંખ્યાઓનો સરવાળો 25 છે. તેમાં મોટી સંખ્યા x છે, તો નાની સંખ્યા …….. હોય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 8 GANIT CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1m53 %8 minutes 13 seconds8 / 15
2Janvi33 %6 minutes 40 seconds5 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: