DHORAN 6 GANIT CH-2 MCQ QUIZ

ધો.6 ગણિત  પ્ર – 2 પૂર્ણ સંખ્યાઓની ક્વિઝમાં (DHORAN 6 GANIT CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ પૂર્ણ સંખ્યાઓ

⇒ સંખ્યારેખા

⇒ સંખ્યારેખા પર સંખ્યાઓનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

14

ધોરણ - 6 ગણિત પ્રકરણ - 2 પૂર્ણ સંખ્યાઓ

તમારુ  નામ લખો.

1 / 15

8ને ડૉટ્સ દ્વારા .......... સ્વરૂપે દર્શાવી શકાય.

2 / 15

9999 ની તરત પછીની સંખ્યા ......... છે.

3 / 15

સંખ્યારેખા ઉપર 879 એ 897ની ........... બાજુએ આવેલ છે.

4 / 15

સંખ્યારેખા ઉપર 403 એ 304ની ........... બાજુએ આવેલ છે.

5 / 15

6 × (5 + 4) = (6 × 5) + (……….. × 4)

6 / 15

9 × (7 × 5) = 5 × (7 × ……….)

7 / 15

800 ની તરત પહેલાંની સંખ્યા ........... છે.

8 / 15

........... ને ડૉટ્સ દ્વારા ચોરસ અને લંબચોરસ બંને સ્વરૂપે દર્શાવી શકાય છે.

9 / 15

8090 …….. 8009

10 / 15

સંખ્યારેખા ઉપર 530 એ 503ની .......... બાજુએ છે.

11 / 15

4958 …….. 4985

12 / 15

સંખ્યારેખા ઉપર 8 માંથી 3 બાદ કરવા માટે 8થી ........ જઈશું.

13 / 15

5649 ની તરત પહેલાંની સંખ્યા ......... છે.

14 / 15

સૌથી નાની પૂર્ણ સંખ્યા ………. છે.

15 / 15

સંખ્યારેખા ઉપર 2ની ડાબી બાજુએ ............ પ્રાકૃતિક સંખ્યાઓ છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 6 GANIT CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1સસાભાઈ100 %10 minutes 39 seconds15 / 15
2Shivam93 %2 minutes 1 seconds14 / 15
3Shivam93 %6 minutes 42 seconds14 / 15
4તેજલ87 %2 minutes 39 seconds13 / 15
5ભવ્ય87 %6 minutes 17 seconds13 / 15
6Vijay80 %7 minutes12 / 15
7Prajapati mittal73 %1 minutes 56 seconds11 / 15
8ચૌધરી ચેતનાબેન B73 %7 minutes 3 seconds11 / 15
9Sheikh Hanif bhai Majidbhai67 %2 minutes 50 seconds10 / 15
10Shivam60 %3 minutes 19 seconds9 / 15
11Arsh47 %1 minutes 59 seconds7 / 15
12Prajapati mittal40 %4 minutes 22 seconds6 / 15
13Siddharai33 %2 minutes 34 seconds5 / 15
14Meshv13 %42 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: