માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE) – અભ્યાસક્રમ, પરીક્ષાનુ માળખું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા ધોરણ – 9 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE syllabus & exam pattern) નું આયોજન કરવામાં આવ્યુ છે.

♦ પરીક્ષા કોણ આપી શકે?

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ – 9 માં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE syllabus & exam pattern) આપી શકશે.

ધોરણ – 8 માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

♦ અભ્યાસક્ર્મ

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE) માટે અભ્યાસક્ર્મ ધોરણ – 6 થી 8 સુધીનો રહેશે.

♦ માધ્યમ

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE) માટેના પ્રશ્નપત્રોનુ  માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

♦ પરીક્ષાનું માળખું

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણસમય
(૧) ભાષા-સામાન્ય જ્ઞાન૧૦૦૧૦૦મિનીટ
(૨) ગણિત-વિજ્ઞાન૧૦૦૧૦૦મિનીટ

ઓનલાઇન ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

CLICK HERE

♦ અગાઉ લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રો

SSE – 2015

 

SHARING IS CARING

Leave a Comment

error: