ઇસ્લામિક પ્રશ્નો અને જવાબો. Islamic Quiz No. – 01 અલ્લાહ અજ્જવજલ, મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને કુરાન વિશેના તમારા જ્ઞાનનું પરીક્ષણ કરો! જુઓ કે તમે ઇસ્લામના સ્તંભો – કલ્મા, નમાજ, રોજા, ઝકાત, હજ વિશે કેટલી સારી રીતે જાણો છો!
ઇસ્લામ વિશે વધુ સમજવા માટે તેમને દરરોજ પ્રેક્ટિસ કરો. આશા છે કે તમને ઇસ્લામિક ક્વિઝ Islamic Quiz No. – 01 ગમશે. આ ઇસ્લામિક ક્વિઝ તમને ગમે તો તમારા મિત્રોને શેર કરવાનુ ભૂલતા નહિ.
આ ક્વિઝમાં તમે નીચેના પ્રશ્નોના ઉત્તરો જાણી શકશો.
જમાઅત સે નમાઝ પઢને મે કીતના સવાબ હૈં ? |
જમાઅત ક્યા હૈં? |
કુફ્ર કીસે કેહતે હૈં? |
ઝોહર ,અસર ,ઇશાકી નમાઝ મે ચાર ચાર રકાતે કીસ હીજરી મે ફર્ઝ હુઇ ? |
સબસે પહેલે ખ્વાબ મે અઝાન કે અલ્ફાઝ કીસ કો સુનાએ ગએ? |
હુઝુર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને પહલી જુમ્મા કીસ મસ્જીદ મેં પળ્હાઈ ? |
કિસ શબ મેં પાંચ વક્ત કી નમાઝ ફર્ઝ હુઈ ? |
હઝરતે અબુબકર સિદ્દિક રદિયલ્લાહુતઆલા અન્હુ કિસ ચીઝકી તિજારત કરતે હૈ ? |
વો દશ સહાબાએ કિરામ જીન કો દુનિયા કી ઝિન્દગી મેં જન્નતી હોને કી બશારત દિ ગઈ ઉસે ક્યાં કહતે હૈં? |
જીસ પર કયામત કે દિન લોગો કે અચ્છે બુરે આ’માલ તૌલે જાએગે ઉસે ક્યા કહતે હૈં ? |
કોની સી આગ દુનિયા કી આગ સે સત્તર (૭૦) ગુના ઝ્યાદા તેઝ હૈ ? |
માલ કે એક મખ્સૂસ હિસ્સે કા મુસલમાન ફકિર કો માલીક બના દેના ઉસે ક્યા કહતે હૈ ? |
જીન લોગો કો અલ્લાહ તઆલા અપના કુર્બે ખાસ અતા ફરમાતા હૈ ઉન્હે ક્યા કહતે હૈ ? |
દોપહર કો સુરજ ઢલ ને કે બાદ કોનસી નમાઝ પઢી જાતી હૈ ? |
ઈસ્લામ કી બુનીયાદ કિતની ચીઝો પર હૈં ? |
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ઉપરાંત બીજી ઇસ્લામિક ક્વિઝ Islamic Quiz No. – 02 આપવા માટે નીચે ક્લિક કરો.