DHORAN 9 VIGYAN CH-12 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 12 અન્નસ્ત્રોતોમાં સુધારણાની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-12 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પાક ઉત્પાદનમાં સુધારણા

⇒ પાકની જાતમાં સુધારણા

⇒ પાક ઉત્પાદન પ્રબંધન

⇒ પશુપાલન

• પશુની ખેતી કે કૃષિ

• મરઘાપલન

• મત્સ્ય ઉછેર

• મધમાખી ઉછેર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

9

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 15

દેશની અન્-સમસ્યાને હલ કરવા માટે નીચે આપેલ વિધાન પૈકી કયુ જરૂરી છે ?

2 / 15

મરઘાપાલન નીચેના પૈકી કોની વૃદ્ધિ માટે કરવામાં આવે છે ? (i) ઇંડાં-ઉત્પાદન (ii) પાંખ (પીંછાં ઉત્પાદન (Iii) ચીકન-માંસ (iv) દૂધ-ઉત્પાદન

3 / 15

નીચે આપેલ પૈકી કાર્બોહાઇડ્રેટનો સ્રોત નથી ?

4 / 15

આંતરજાતીય સંકરણ ...

5 / 15

નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે ?

6 / 15

કયો ખોરાક ઊર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે ?

7 / 15

સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે ?

8 / 15

અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ?

9 / 15

નીચેના પૈકી કયા ભારતીય પશુઓ છે ? (i) બૉસ ઇન્ડિક્સ (ii) બૉસ ડોમેસ્ટિક (iii) બૉસ બુબેલિસ (iv) બૉસ વુલ્ગેરિસ

10 / 15

પશુપાલન નીચે આપેલ પૈકી કયા ઉદ્દેશ માટે કરવામાં આવે છે. (i) દૂધ-ઉત્પાદન (ii) ખેતીકામ (1) માંસ-ઉત્પાદન (iv) ઈંડા-ઉત્પાદન

11 / 15

મિશ્રિત મત્સ્ય-સંવર્ધન તંત્રમાં ઉછેરાતી માછલીઓમાં નીંદણનો આહાર કોણ કરે છે ?

12 / 15

નીચેનામાં પ્રોટીનનો સ્ત્રોત છે.

13 / 15

શેનાથી પાકને પોષકો આપી શકાય ?

14 / 15

સૌરાષ્ટ્રના દરિયાકિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળે છે ?

15 / 15

નીંદણ પાકના છોડને કેવી રીતે અસર કરે છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Alfiya Pirzada93 %56 seconds14 / 15
2Jyoti93 %1 minutes 7 seconds14 / 15
3Nidhi87 %47 seconds13 / 15
4shreya80 %3 minutes 36 seconds12 / 15
5Jyoti60 %4 minutes 13 seconds9 / 15
6Nidhi60 %14 minutes 8 seconds9 / 15
7Anshu40 %5 minutes 27 seconds6 / 15
8Nidhi40 %6 minutes 27 seconds6 / 15
9Saiyad33 %3 minutes 13 seconds5 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: