DHORAN 6 VIGYAN CH-2 MCQ QUIZ

ધો.6 વિજ્ઞાન  પ્ર – 2 વસ્તુઓનાં જૂથ બનાવવાની ક્વિઝમાં (DHORAN 6 VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ આપણી આસપાસની વસ્તુઓ

⇒ પદાર્થોના ગુણધર્મો

• દેખાવ

• સખતપણું

• દ્વાવ્ય અથવા અદ્વાવ્ય?

• વસ્તુઓ પાણી પર તરે છે અથવા ડૂબી જાય છે?

• પારદર્શકતા

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

10

ધોરણ - 6 વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 10

નીચેના પૈકી ક્યો પદાર્થ પારભાસક છે ?

2 / 10

ક્યા જૂથના પદાર્થો પાણીમાં તરે છે ?

3 / 10

નીચેના પૈકી કોને વસ્તુ ન કહેવાય, પરંતુ પદાર્થ કહેવાય ?

4 / 10

નીચેના પૈકી ક્યું પ્રવાહી પાણીમા મિશ્રિત થઇ જાય છે ?

5 / 10

નીચેના પૈકી પદાર્થ પાણી પર તરે છે ?

6 / 10

કેટલીક ધાતુઓ લાંબે ગાળે ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે તેનું કારણ શું છે ?

7 / 10

નીચેના પૈકી કઇ વસ્તુ ગોળાકાર હોય છે ?

8 / 10

ક્યું પ્રવાહી પાણીમાં સંપૂણપણે મિશ્રિત થાય છે ?

9 / 10

નીચેના પૈકી ક્યો પારદર્શક પદાર્થ નથી ?

10 / 10

નીચેના પૈકી કઇ વસ્તુ લાકડાની બનેલી હોતી નથી ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 6 VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Sanjay100 %40 seconds10 / 10
2Kiya100 %50 seconds10 / 10
3Karnik100 %2 minutes 46 seconds10 / 10
4M90 %2 minutes 32 seconds9 / 10
5j80 %53 seconds8 / 10
6૬ b80 %3 minutes 38 seconds8 / 10
7Sanjay70 %3 minutes 3 seconds7 / 10
8Altaf70 %3 minutes 25 seconds7 / 10
9Karnik70 %6 minutes 17 seconds7 / 10
10Jiya60 %2 minutes 2 seconds6 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: