DHORAN 10 VIGYAN CH-5 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 5 જૈવિક ક્રિયાઓની ક્વિઝમાં (DHORAN 10 VIGYAN CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ જૈવિક ક્રિયાઓ એટલે શુ?

⇒ પોષણ

⇒ શ્વસન

⇒ વહન

⇒ ઉત્સર્જન

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

345

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 10

મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?

2 / 10

એકલ પરિવહન અર્થાત્ શરીરમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિરનું હૃદયમાંથી એક જ વખત વહેવું. નીચે આપેલ પૈકી કયા સજીવોમાં આ ક્રિયા પ્રદર્શિત ચાય છે ?

3 / 10

ધમનીઓ માટે ખોટું વિધાન કયું છે?

4 / 10

આપેલ પૈકી કયા વિધાનો સાચાં છે ?

(i) પાયરૂવેટને યીસ્ટની મદદથી ઇથેનોલ અને કાર્બન ડાયૉક્સાઇડમાં રૂપાંતરિત કરી શકાય છે. (ii) એરોબિક બૅક્ટેરિયામાં આથવણ જોવા મળે છે.

(iii) કણાભસૂત્રમાં આથવણ જોવા મળે છે. (iv) આથવણ એ અજારક શ્વસનની જ પ્રક્રિયા છે.

5 / 10

નીચેના પૈકી કયા પૃષ્ઠવંશી સમૂહ/સમૂહોમાં હૃદય શરીરના વિવિધ ભાગોમાં ઑક્સિજનયુક્ત રુધિરનું વહન કરતું નથી ?

6 / 10

નીચેનામાંથી કયું (કયાં) વિધાન (વિધાનો) હૃદય માટે સાચું (સાચાં) છે ? (i) ડાબું કર્ણક શરીરના વિવિધ ભાગો પાસેથી ઑક્સિજનયુક્ત રુધિર મેળવે છે જ્યારે જમણું કર્ણક ફેફસાં પાસેથી ઑક્સિજનવિહીન રુધિર મેળવે છે. (ii) ડાબું ક્ષેપક ઑક્સિજનયુક્ત રુધિરને શરીરનાં વિવિધ અંગો તરફ ધકેલે છે. જ્યારે જમણું ક્ષેપક ઓક્સિજનવિહીન રૂધિરને ફેફસાં તરફ ધકેલે છે. (iii) ડાબા કર્ણક દ્વારા ઑક્સિજનયુક્ત રુધિરને જમણા ક્ષેપકમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી શરીરનાં વિવિધ અંગો તરફ મોકલવામાં આવે છે. (iv) જમણું કર્ણક શરીરનાં વિવિધ અંગો પાસેથી ઑક્સિજનવિહીન રુધિર મેળવે છે. જ્યારે ડાબું ક્ષેપક ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ અંગો તરફ ધકેલે છે.

7 / 10

નીચેના પૈકી કોના દ્વારા હ્યદયના ડાબા કર્ણકમાં ઑક્સિજનયુક્ત રુધિર લાવવામાં આવે છે?

8 / 10

શ્વાસની ક્રિયા દરમિયાન હવાના માર્ગનો સાચો અનુક્રમ કયો છે ?

9 / 10

આપેલ પૈકી કયાં વિધાનો શ્વસન માટે સાચાં છે ? (i) શ્વાસ લેતી વખતે પાંસળીઓ અંદરની તરફ અને ઉરોદરપટલ ઉપરની તરફ ખસે છે. (ii) વાયુકોષ્ઠમાં શ્વસન વાયુઓની આપ-લે થાય છે, એટલે કે વાયુકોષ્ઠની હવામાંનો ઑક્સિજન રુધિરમાં ભળે છે અને રુધિરમાંનો કાર્બન ડાયૉક્સાઇડ વાયુકોષ્ઠમાં દાખલ થાય છે.(iii) હિમોગ્લોબીનનું ઑક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. (iv) વાયુકોષ્ઠા શ્વસન વાયુઓની આપ-લે માટે સપાટી-વિસ્તારને વધારે છે.

10 / 10

જા૨ક શ્વસનની પ્રક્રિયા માટે આપેલ પૈકી કયું રાસાયણિક સમીકરણ સાચું છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: