DHORAN 10 SAMAJIK VIGYAN CH-14 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 14

તમારુ  નામ લખો.

1 / 15

ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી?

2 / 15

જનસંખ્યાની દૃષ્ટિએ નીચેનાં પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની સંખ્યા વધારે છે?

3 / 15

ભારતનો પ્રથમ રેલમાર્ગ કયાં સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો?

4 / 15

દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલો છે?

5 / 15

કયા કારણે ઇ-મેઇલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઝડપી બન્યાં છે?

6 / 15

એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે?

7 / 15

રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે?

8 / 15

ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયાં સ્થળો વચ્ચે આવેલો છે?

9 / 15

ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે?

10 / 15

રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે?

11 / 15

સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી?

12 / 15

ગુજરાતમાં કયાં શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરી માર્ગ આવેલો છે?

13 / 15

રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી કોની છે?

14 / 15

ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?

15 / 15

ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-14 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: