DHORAN 10 GUJARATI CH-9 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 9

તમારુ  નામ લખો.

1 / 10

‘માધવ દીઠો છે ક્યાંય?' ઊર્મિગીતના કવિનું નામ જણાવો.

2 / 10

રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ....

3 / 10

રાતરાણી શેનાથી ન્હાય છે?

4 / 10

જળમાં કોનું તેજ રેલાય છે?

5 / 10

શ્યામ(કૃષ્ણ)ના નામના ચંદ્રનાં કિરણોનું તેજ ક્યાં રેલાય છે?

6 / 10

મારગની ધૂળને વાંસળીના સૂર શું પૂછે છે?

7 / 10

રાતરાણી ઝાકળથી ન્હાય છે, કારણ કે ...

8 / 10

‘માધવ દીઠો છે ક્યાંય?'નો સાહિત્યપ્રકાર જણાવો.

9 / 10

પાતાળમાં કોણ પરખાય છે?

10 / 10

કવિ કોના ઊડતા આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-9 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: