DHORAN 10 GUJARATI CH-5 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 9

‘બેદિલ’ કોનું ઉપનામ છે?

2 / 9

‘દીકરી’ કાવ્યના કવિનું નામ જણાવો.

3 / 9

દીકરી ક્યું વ્રત કરે છે?

4 / 9

‘દીકરી’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.

5 / 9

દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે?

6 / 9

કોઈ વરસોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે?

7 / 9

દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે?

8 / 9

કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે?

9 / 9

દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: