DHORAN 10 GUJARATI CH-3 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 10

‘જેને મા’રાજ થાય મહેરબાન’ એટલે...

2 / 10

ગંગાસતીએ બાવન દિવસ સુધી એક-એક રચના કોને સંભળાવી?

3 / 10

જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં’ – પંક્તિનો ભાવ જણાવો.

4 / 10

‘શીલવંત સાધુ’નો શબ્દાર્થ આપો.

5 / 10

‘શીલવંત સાધુને’ નો કાવ્યપ્રકાર જણાવો.

6 / 10

‘શીલવંત સાધુને’ એ કોની રચના છે?

7 / 10

‘તૂરિયાનો તાર’ એટલે શું ?

8 / 10

શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે?

9 / 10

‘શીલવંત સાધુને’ કાવ્યમાં કોનાં લક્ષણો વર્ણવાયાં છે?

10 / 10

‘આઠે પો’૨ મન મસ્ત થઈ રે’વે’, એટલે

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: