DHORAN 10 GUJARATI CH-16 MCQ QUIZ

6

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 16

તમારુ  નામ લખો.

1 / 8

ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માગતાં હતાં?

2 / 8

ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી?

3 / 8

આપણી બબલીની જ પગલી જાણે !’ આ વાક્ય કોણ બાલે છે?

4 / 8

‘‘લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.’ તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું?

5 / 8

ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું છે?

6 / 8

“ગાડી ચૂકી જઈશું તો નહિ ઘરનાં કે નહિ ઘાટનાં એવી દશા થશે.’’ આ વાક્ય કોણ બોલે છે?

7 / 8

‘ખેતરે જતાં અને આવતાં આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે.’’ આ વાક્ય કોણ બોલે છે?

8 / 8

ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-16 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1THAKOR100 %20 seconds8 / 8
2THAKOR88 %27 seconds7 / 8
3F88 %57 seconds7 / 8
4Yuktii75 %1 minutes 48 seconds6 / 8
5THAKOR50 %1 minutes 6 seconds4 / 8
6,50 %1 minutes 33 seconds4 / 8

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: