DHORAN 10 GUJARATI CH-14 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 14

તમારુ  નામ લખો.

1 / 10

દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે કેમ લઈ ગયા?

2 / 10

ફગફગિયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની?

3 / 10

ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચતાં કૃષ્ણને કોણે શણગાર્યા?

4 / 10

જયાવતી શેઠાણીએ કયું હાલરડું ઉપાડ્યું?

5 / 10

દેવકીના ખોળામાં બાળકરૂપે શું ઝૂલવા લાગ્યો?

6 / 10

“હાવ બેઠો રિયે ઈમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું સે?’’ – આ વાક્ય કોણ બોલે છે?

7 / 10

લાલ કિનખાબનો પડદો ક્યારે ખલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ...

8 / 10

વસુદેવ વરસતા વરસાદમાં કઈ નદીને કાંઠે આવ્યા?

9 / 10

‘જન્મોત્સવ’ વાર્તામાં લેખક શું કહેવા માગે છે?

10 / 10

એક ઝૂંપડામાં કેવો દીવો ટમટમતો હતો?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-14 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: