DHORAN 10 GUJARATI CH-13 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 13

તમારુ  નામ લખો.

1 / 7

વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે?

2 / 7

‘વતનની વિદાય થતાં’ કાવ્યના કવિ નદીની વેકુરમાં શું કરતા?

3 / 7

‘વતનની વિદાય થતાં’ કાવ્યમાં કવિની કઈ ભાવના વ્યક્ત થઈ છે?

4 / 7

કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ કોની જેમ ચાલવાનું કહે છે?

5 / 7

કવિને શાની ભ્રમણા થાય છે?

6 / 7

‘વતનની વિદાય થતાં’ કાવ્યના કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે?

7 / 7

વતનની વિદાય થતાં કવિ અનુભવે છે ...

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-13 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: