DHORAN 10 GUJARATI CH-12 MCQ QUIZ

0

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 10

લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કોણ કરી આપતા હતા?

2 / 10

શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા?

3 / 10

ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાનું લેખકે શું કર્યું?

4 / 10

દેવું ચૂકવનાર જીવલાને હિસાબ અંગે કેવો વિશ્વાસ હતો?

5 / 10

દેણદારો લેણદારોને રોકડ રકમ આપી શકતા નહોતા, કારણ કે ....

6 / 10

શરીફ ડાકુઓની લૂંટ કઈ બાબતમાં જરાય અરેરાટી નહોતી અનુભવતી?

7 / 10

લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કીમિયો કોણે બતાવેલો ?

8 / 10

ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં નીચેનામાંથી કોનો ભાગ રહેતો નહિ?

9 / 10

દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો?

10 / 10

જીવલો શેના પર અંગૂઠો પાડવા આવ્યો હતો?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: