DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 12 પૃષ્ઠફળ અને ઘનફળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

0

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 15

2.1 સેમી ત્રિજ્યાની એક લખોટીને, 5 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈના પાણીથી સંપૂર્ણ ભરેલા નળાકાર પ્યાલામાં મૂકવામાં આવે, તો નળાકાર પ્યાલામાંથી કેટલું પાણી બહાર આવશે ?

2 / 15

શંકુના આડછેદનું ઘનફળ = 1/3  πh(r12 + r22 - r1r2),  જ્યાં h એ આડછેદની ઊંચાઈ છે તથા r1 અને r2  એ આડછેદના વર્તુળાકાર છેડાઓની ત્રિજ્યા છે.

 

3 / 15

સુરાહી કોનું સંયોજન છે ?

4 / 15

જેની ધાર a હોય તેવા એક સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવામાં આવે, તો તે નળાકારનું ઘનફળ ……... થાય.

5 / 15

ડોલની બે વર્તુળાકાર ધારનો વ્યાસ 44 સેમી અને 24 સેમી છે. ડોલની ઊંચાઈ 35 સેમી છે. ડોલની ક્ષમતા ……. છે.

6 / 15

a ધારવાળી સમઘન પેટીમાં બરાબર બંધબેસતા ગોલકનું ઘનફળ 1/6 πa3 થાય.

 

7 / 15

જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે, તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય?

8 / 15

બે શંકુના ઘનફળનો ગુણોત્તર 4 : 5 છે તથા તેમન ત્રિજ્યાઓનો ગુણોત્તર 2 : 3 છે. આથી તેમની ઊંચાઈનો ગુણોત્તર ………. થાય.

9 / 15

એક આકારમાંથી બીજા આકારમાં ઘનનું રૂપાંતર કરતાં, નવા આકારનું ઘનફળ ……….

10 / 15

સમાન ઊંચાઈ h સેમી ધરાવતા ધાતુના બે શંકુઓની ત્રિજ્યા r1 સેમી અને r2 સેમી છે. તે બે શંકુઓને ઓગાળીને h સેમી ઊંચાઈવાળો એક નળાકાર બનાવવામાં આવે, તો તે નળાકારની ત્રિજ્યા ……….. સેમી થાય.

 

11 / 15

9 સેમી અને 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના બે ગોલકો ઓગાળીને તેમાંથી બે નવા ગોલકો બનાવ્યા છે. જો નવા ગોલકો પૈકી એક ગોલકની ત્રિજ્યા 12 સેમી હોય, તો બીજા ગોલકની ત્રિજ્યા .......... સેમી હોય.

12 / 15

બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 અને ઊંચાઈનો ગુણોત્તર 5: ૩ હોય, તો તેમના ઘનફળનો ગુણોત્તર .......... થાય.

13 / 15

બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 27 : 8 છે. તેમના વ્યાસનો ગુણોત્તર શોધો.

14 / 15

એક ઓળંબો કોનું સંયોજન છે ? (આકૃતિ જુઓ.)

15 / 15

એક દવાની કેપ્સ્યૂલ, 0.5 સેમી વ્યાસના નળાકાર અને બંને છેડે બે અર્ધગોળાઓ લગાડીને બનાવેલી છે. આખી કેપ્સ્યૂલની લંબાઈ 2 સેમી છે. કૅપ્સ્યૂલની ક્ષમતા .......... થાય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: