DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

1

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 11

તમારુ  નામ લખો.

1 / 15

જો R1  અને R2  ત્રિજ્યાવાળાં વર્તુળોના પરિધનો સરવાળો, R  ત્રિજ્યાવાળા વર્તુળના પરિધ જેટલો હોય, તો

 

2 / 15

6 સેમીની બાજુ ધરાવતા ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ........ સેમી2 થાય.

 

3 / 15

જો θ એ r ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશના ખૂણાનું માપ અંશમાં હોય, તો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ

4 / 15

8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ ......... સેમી2 થાય.

 

5 / 15

35 સેમી વ્યાસ ધરાવતું એક પૈડું એક પરિભ્રમણમાં ......... મી અંતર કાપે.

6 / 15

એક વર્તુળનું ક્ષેત્રફળ 24 સેમી ત્રિજ્યા અને 7 સેમી ત્રિજ્યા ધરાવતાં બે વર્તુળોનાં ક્ષેત્રફળોના સરવાળા જેટલું છે, તે વર્તુળનો વ્યાસ........ સેમી હોય.

7 / 15

જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં ……… %નો ઘટાડો થાય.

8 / 15

એક વર્તુળનું ક્ષેત્રફળ 220 સેમી2 છે. આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો.

 

9 / 15

જો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય. તો

10 / 15

જો એક ચોરસ અને વર્તુળનાં ક્ષેત્રફળો સમાન હોય, તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર શોધો.

11 / 15

36 સેમી અને 20 સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજ્યા ..........

12 / 15

28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક ચતુર્થાંશનું ક્ષેત્રફળ ……. સેમી2 થાય.

 

13 / 15

જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય, તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર …… થાય.

14 / 15

એક વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 સેમી છે. આથી વર્તુળનો પરિઘ ……… … સેમી હોય.

15 / 15

જો બે જુદાં જુદાં વર્તુળોના બે વૃત્તાંશના ક્ષેત્રફળ સમાન હોય, તો તે વૃતાંશોને અનુરૂપ ચાપની લંબાઈ સમાન હોય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Vasharam thakor33 %53 seconds5 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: