DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 10 વર્તુળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

1

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 10

તમારુ  નામ લખો.

1 / 15

૦ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 70°નો હોય, તો∠OAB કેટલોનો હોય ?

2 / 15

O કેન્દ્ર અને 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારના ભાગમાં રહેલ બિંદુ A માંથી દોરેલા સ્પર્શકો AP અને AQ વર્તુળને P અને Q બિંદુએ સ્પર્શે છે. જો OA = 15 સેમી હોય, તો AP + AQ = ....... સેમી.

3 / 15

એક વર્તુળનો વ્યાસ 20 સેમી છે, આથી તેના દરેક સ્પર્શકની લંબાઈ 20 સેમીથી ઓછી હોય..

4 / 15

જે ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી હોય?

5 / 15

5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વ્યાસ AB ના અંત્યબિંદુ A માંથી સ્પર્શક XAY દોરેલ છે. બિંદુ A થી 8 સેમી અંતરે આવેલ XY ને સમાંતર હોય તેવી જીવા CD ની લંબાઈ ........ છે.

6 / 15

બે વર્તુળોના કેન્દ્ર ૦ તથા ૦' છે અને તેમની ત્રિજ્યા 7 સેમી અને 10 સેમી છે. જો તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેમી હોય, તો તે વર્તુળો કેટલાં બિંદુમાં છેદે?

7 / 15

ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. જો ABCDમાં AB સૌથી લાંબી બાજુ હોય, તો CD સૌથી ટૂંકી બાજુ થાય.

8 / 15

બે સમાન વર્તુળો પર્સ્પર C બિંદુએ બહારથી સ્પર્શે છે. જો AB એ તેમનો સામાન્ય સ્પર્શક હોય, તો∠ACB = .........

9 / 15

આકૃતિમાં, જો PQR એ O કેન્દ્રવાળા વર્તુળનો બિંદુ Q આગળ દોરેલો સ્પર્શક છે, AB એ PR ને સમાંતર જીવા છે તથા ∠BQR = 70°, તો ∠AQB = ......

10 / 15

આકૃતિમાં, PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. ∠APB = 50° હોય, તો ∠OAB = ........

11 / 15

આકૃતિમાં જો ∠AOB = 125°, તો ∠COD = ............

12 / 15

એક વર્તુળ ચતુષ્કોણ PQRSમાં અંતર્ગત છે. જો PQ = 5 સેમી, QR = 8.2 સેમી અને RS = 9.3 સેમી હોય, તો SPની લંબાઈ કેટલી હોય?

13 / 15

બે વર્તુળોના કેન્દ્ર 0 તથા O’ છે અને તેમની ત્રિજ્યાઓ 7 સેમી અને 9 સેમી છે. જો OO’ = 20 સેમી હોય, તો તે વર્તુળોને ચાર સામાન્ય સ્પર્શકો હોય.

14 / 15

વર્તુળની બે ત્રિજ્યાઓ, કેન્દ્ર આગળ 130° માપનો ખૂણો બનાવે, તો આ બે ત્રિજ્યાઓના વર્તુળ પર રહેલાં અંત્યબિંદુઓમાંથી દોરેલા સ્પર્શકો વડે બનતા ખૂણાનું માપ ……….. છે.

15 / 15

3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60° નો હોય, તો તે દરેક સ્પર્શકની લંબાઈ .............. સેમી હોય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Xyzyaz33 %1 minutes 14 seconds5 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: