DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

3

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 11

તમારુ  નામ લખો.

1 / 15

6.5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના વૃત્તાંશની પરિમિતિ 29 સેમી છે, તો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ……...સેમી2  થાય.

 

2 / 15

એક વિસ્તારમાં એક વર્તુળાકાર બગીચો એવી રીતે બનાવવામાં આવે છે કે તેનું ક્ષેત્રફળ 16 મી અને 12 મી વ્યાસના બે વર્તુળાકાર બગીચાનાં ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય, તો નવા બગીચાની ત્રિજ્યા ....... હોય.

3 / 15

સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળને અંતર્ગત હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ વધુમાં વધુ ……… સેમી2 હોય.

 

4 / 15

એક વર્તુળનું ક્ષેત્રફળ, 24 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળોનાં ક્ષેત્રફ્ળોના સરવાળા જેટલું હોય. તો તે વર્તુળનો વ્યાસ .........

5 / 15

જો બે જુદાં જુદાં વર્તુળોના બે વૃત્તાંશના ક્ષેત્રફળ સમાન હોય, તો તે વૃતાંશોને અનુરૂપ ચાપની લંબાઈ સમાન હોય.

6 / 15

d સેમી વ્યાસ ધરાવતું પૈડું એક પરિભ્રમણમાં 2 π d સેમી અંતર કાપે.

7 / 15

જો કોઈ વર્તુળની પરિમિતિ તથા તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય, તો તે વર્તુળનો વ્યાસ શોધો.

8 / 15

જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં ……… %નો ઘટાડો થાય.

9 / 15

કોઈ પણ વર્તુળના ક્ષેત્રફળનું આંકડાકીય મૂલ્ય તે વર્તુળના પરિઘના આંકડાકીય મૂલ્ય કરતાં હંમેશાં અધિક જ હોય.

10 / 15

જો વર્તુળનું ક્ષેત્રફળ 154  સેમી2 હોય, તો તેની પરિમિતિ

 

11 / 15

જો એક ચોરસ અને વર્તુળનાં ક્ષેત્રફળો સમાન હોય, તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર શોધો.

12 / 15

36 સેમી અને 20 સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજ્યા ..........

13 / 15

એક વર્તુળાકાર બગીચાની ફરતે બહારની બાજુએ સમાન પહોળાઈનો કંકણાકાર રસ્તો છે. જો કંકણાકાર રસ્તાના બહારના પરિઘ અને અંદરના પરિઘનો તફાવત 132 મી હોય, તો રસ્તાની પહોળાઈ શોધો.

14 / 15

શહેરના એક વિસ્તારમાં 16 મી વ્યાસ અને 12 મી વ્યાસના વર્તુળાકાર બે બગીચા છે. તે બગીચાના કુલ ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ ધરાવતો નવો વર્તુળાકાર બગીચો બનાવવો હોય, તો તે બગીચાની ત્રિજ્યા ………મી રાખવી જોઈએ.

15 / 15

એક વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 સેમી છે. આથી વર્તુળનો પરિઘ ……… … સેમી હોય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Vasharam thakor33 %53 seconds5 / 15
2Ankur27 %1 minutes 6 seconds4 / 15
3KISHORKUMAR27 %3 minutes 46 seconds4 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: