DHORAN 10 VIGYAN CH-9 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 9 પ્રકાશ-પરાવર્તન અને વક્રીભવનની ક્વિઝમાં (DHORAN 10 VIGYAN CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રકાશનુ પરાવર્તન

⇒ ગોળીય અરીસાઓ

⇒ પ્રકાશનુ વક્રીભવન

⇒ કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનુ વક્રીભવન

⇒ ગોળીય લેંસ દ્વારા થતુ પ્રકાશનુ વક્રીભવન

⇒ લેંસનો પાવર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

163

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 9

તમારુ  નામ લખો.

1 / 10

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનાં કિરણપુંજ કોઈ બૉક્સનાં છિદ્રો A અને B માંથી આપાત થઈને અનુક્રમે છિદ્રો C અને D માંથી બહાર આવે છે. બોક્સમાં નીચે દર્શાવેલ પૈકી શું હોઈ શકે ?

2 / 10

જો પાણી, બેન્ઝિન અને નીલમના વક્રીભવનાંક અનુક્રમેં 1.33, 1.50 અને 1.77 હોય, તો ક્યા માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક સૌથી વધુ હોય?

3 / 10

સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય?

4 / 10

એક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે ?

5 / 10

એક બાળક સમતલ અરીસા સામે ઝડપ થી દોડી રહ્યું છે, તો તેનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ તેની સામે કેટલી ઝડપથી દોડતું દેખાશે ?

6 / 10

બર્હિગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુને મોટા અંતરથી. અરીસાના ધ્રુવ તરફ ગતિ કરાવવામાં આવે, તો પ્રતિબિંબનું કદ...

7 / 10

અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી?

8 / 10

પરાવર્તનના નિયમો ........... લાગુ પડે છે.

9 / 10

અરીસા વડે વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય, તો ...

10 / 10

વસ્તુ કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-9 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: