NMMS પરીક્ષા – અભ્યાસક્રમ, પરીક્ષાનુ માળખું

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( NMMS syllabus & exam pattern ) યોજના એમ.એચ.આર.ડી., ન્યુ દિલ્હી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.

⇒ આ પરીક્ષા દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે.

♦ પરીક્ષા કોણ આપી શકે?

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ – 8 માં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) આપી શકશે.

♦ અભ્યાસક્ર્મ

ધોરણ – ૭ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન (સંપૂર્ણ અભ્યાસક્રમ)

ધોરણ – ૮ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન (પ્રથમ સત્ર અભ્યાસક્રમ)

♦ પરીક્ષાનું માળખું

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણસમય
વિભાગ - ૧ માનસિક યોગ્યતા કસોટી909090 મિનીટ
વિભાગ - ૨ શાળાકીય યોગ્યતા કસોટી909090 મિનીટ

NMMS syllabus & exam pattern

ઓનલાઇન ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

CLICK HERE

♦ અગાઉ લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રો

NMMS Paper – 2018

SHARING IS CARING

Leave a Comment

error: