DHORAN 9 VIGYAN CH-1 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 1 આપણી આસપાસમાં દ્વવ્યની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ દ્વવ્યનો ભૌતિક સ્વભાવ

⇒ દ્વવ્યના કણોની લાક્ષણિકતાઓ

⇒ દ્વવ્યની અવસ્થાઓ

⇒ શું દ્વવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે.?

⇒ બાષ્પીભવન

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

48

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 1

તમારુ  નામ લખો.

1 / 15

વાયુના પ્રવાહીકરણ માટે યોગ્ય પરિસ્થિતિ જણાવો.

2 / 15

તાપમાનમાં વઘારો કરતાં દ્રવ્યમાં શો ફેરફાર થાય છે ?

3 / 15

કેટલાક પદાર્થોને તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. નીચેનામાંથી કર્યો વિકલ્પ સાચી ગોઠવણ દર્શાવે છે ?

4 / 15

ફ્લોરોસન્ટ ટ્યૂબ અને નિયોન બલ્બ પ્રકાશિત રહે છે. આ માટે કયું કારણ જવાબદાર છે ?

5 / 15

25°C, 38°C અને 66°C તાપમાનને કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કરતાં તાપમાનનો સાચો ક્રમ ........... હશે.

6 / 15

નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે ?

7 / 15

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો :

8 / 15

તાપમાનમાં વધારો કરતાં, આપેલ ઘટનાના જૂથમાંથી કયાંમાં વધારો થશે ?

9 / 15

નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે ?

10 / 15

પ્રસરણ એટલે...

11 / 15

દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે ?

12 / 15

ઉનાળામાં માટલાનું પાણી ઠંડું રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે ?

13 / 15

PNG નું પૂરું નામ શું છે ?

14 / 15

નીચે કેટલાંક દ્રવ્યોને આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવતા કઈ ગોઠવણી સાચી છે ?

15 / 15

પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમા વધે છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-1 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Parmar Arjun100 %1 minutes 6 seconds15 / 15
2JAYSHREEBEN D PATEL100 %1 minutes 32 seconds15 / 15
3Hardik solanki100 %2 minutes 23 seconds15 / 15
4Roshiya Vishal100 %2 minutes 48 seconds15 / 15
5Solanki hardik93 %4 minutes 10 seconds14 / 15
6Riya93 %4 minutes 54 seconds14 / 15
7JAYSHREEBEN D PATEL87 %1 minutes 27 seconds13 / 15
8Makwana ram Kiranbhai87 %1 minutes 30 seconds13 / 15
9Bhakti87 %2 minutes 9 seconds13 / 15
10F87 %2 minutes 57 seconds13 / 15
11Faizan80 %2 minutes 17 seconds12 / 15
12Virti80 %6 minutes 21 seconds12 / 15
13Bhakti73 %7 minutes 29 seconds11 / 15
14Nitin73 %7 minutes 55 seconds11 / 15
15Imran molvi73 %9 minutes 43 seconds11 / 15
16Solanki.hardik.haku73 %11 minutes 18 seconds11 / 15
17Parmar Arjun67 %1 minutes 22 seconds10 / 15
18paras67 %2 minutes 29 seconds10 / 15
19Roshiya Vishal67 %2 minutes 41 seconds10 / 15
20Gnyan67 %4 minutes 6 seconds10 / 15
21JAYSHREEBEN D PATEL67 %4 minutes 58 seconds10 / 15
22Karangiya varsha M67 %7 minutes 41 seconds10 / 15
23K67 %22 minutes 15 seconds10 / 15
24Faizan60 %1 minutes 31 seconds9 / 15
25Riya60 %4 minutes 26 seconds9 / 15
26Jadeja Nishaba60 %6 minutes 17 seconds9 / 15
27Parul53 %2 minutes 22 seconds8 / 15
28PARMAR DHAIRY KIRAN BHAI53 %2 minutes 25 seconds8 / 15
29Mohit53 %2 minutes 57 seconds8 / 15
30Parth53 %4 minutes 9 seconds8 / 15
31dDS53 %56 minutes8 / 15
32Makwana Ram Kiranbhai47 %13 minutes 56 seconds7 / 15
33Solanki.hardik.haku47 %20 minutes 30 seconds7 / 15
34Faizan40 %1 minutes 15 seconds6 / 15
35Roshiya Vishal40 %1 minutes 32 seconds6 / 15
36Parmar ArJuN40 %2 minutes 48 seconds6 / 15
37Gnyanam40 %10 minutes 51 seconds6 / 15
38Faizan33 %1 minutes 25 seconds5 / 15
39વાધેલા સંગીતા વીજયભાઈ33 %1 minutes 28 seconds5 / 15
40Parmar ARJUN33 %8 minutes 8 seconds5 / 15
41Vishal roshiyq27 %1 minutes 13 seconds4 / 15
42Faizan27 %2 minutes 16 seconds4 / 15
43Taufik27 %3 minutes 3 seconds4 / 15
44parmar paras m.27 %3 minutes 48 seconds4 / 15
45વાધેલા સંગીતા વીજયભાઈ27 %4 minutes 24 seconds4 / 15
46Belim khushbu banu siraj Miya27 %8 minutes 32 seconds4 / 15
47Faizan20 %3 minutes 50 seconds3 / 15
48ADITI13 %1 minutes 27 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: